ગુજરાત ડ્રાઇવરો સામે સરકારનો યુ ટર્ન,હિટ એન્ડ રનનો કાયદો હાલ પૂરતો સ્થગિત,ટ્રક ચાલકોની હડતાળ સમેટાઇ હિટ એન્ડ રન કેસ માટેના નવા કાયદાને લઈને સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન થઈ ગયું છે.ટ્રાન્સપોર્ટ સંગઠને દેશભરના ડ્રાઈવરોને હડતાળ પાછી ખેંચવા કહ્યું છે. By Connect Gujarat 03 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : સાવરકુંડલા APMCમાં વેપારીઓની વીજળીક હડતાળના પગલે ખેડૂતો સહિત શ્રમિકોની કફોડી સ્થિતિ... APMCમાં ગતરોજ વેપારીઓની વીજળીક હડતાળને લઈને 300 જેટલા ખેડૂતોની પારાવાર પરેશાની વચ્ચે યાર્ડના 700 જેટલા શ્રમિકોની સ્થિતિ વધું કફોડી બની છે. By Connect Gujarat 16 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : સાતમું પગાર પંચ સહિતની માંગણીઓના મુદ્દે હેડ પોસ્ટ ઓફિસના કર્મીઓની હડતાળ... અમરેલી જિલ્લા હેડ પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ વિભાગના કર્મીઓએ પોતાના પડતર પ્રશ્નોને લઈને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. By Connect Gujarat 13 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:આમોદ પાલિકાના સફાઈ કામદારોનો રજાનો પગાર કાપી લેતાં હડતાળની ચીમકી આમોદ નગર સેવા સદનના સફાય કામદારોનો રજાનો પગાર કાપી લેવાતા કામદારો દ્વારા હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી By Connect Gujarat 27 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : પડતર પ્રશ્ને ચોક્કસ નિવેડો નહીં આવે તો અ’ચોક્કસ મુદ્દતે હડતાળ પર ઉતરીશું : જેટકો કર્મચારી... જેટકોના કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા કર્મચારીઓ આંદોલનના માર્ગે આવ્યા છે. By Connect Gujarat 27 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જેટકો કર્મી-ઇજનેરોનું પડતર પ્રશ્ને વર્ક-ટુ-રૂલ આંદોલન, અચોક્કસ મુદ્દતે હડતાળની પણ ચીમકી..! જેટકો કર્મચારી અને ઇજનેરોએ પડતર પ્રશ્નો સંદર્ભે વર્ક-ટુ-રૂલ આંદોલનની શરૂઆત કરી ભરૂચ ખાતે સુત્રોચ્ચારો સાથે દેખાવો કર્યા હતા, By Connect Gujarat 24 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : સાવરકુંડલામાં જનસેવા કેન્દ્રના આઉટસોર્સ કર્મીઓની વીજળીક હડતાળ, અરજદારોને હાલાકી...! સાવરકુંડલા મામલતદાર કચેરી સ્થિત જનસેવા કેન્દ્રના કોમ્પ્યુટર ઓપરેટરો હડતાળ પર ઉતરી જતા અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. By Connect Gujarat 05 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી: જનસેવા કેન્દ્રના કમ્પ્યુટર ઓપરેટરોની હડતાળ, અરજદારો અટવાયા અમરેલી જિલ્લાના સાવરકુંડલાની મામલતદાર કચેરી 84 ગામડાઓ માટે આશીર્વાદ રૂપ આ કચેરીમાં અનેક કામગીરીઓ મામલતદાર કચેરીની જનસેવા કેન્દ્ર ખાતે થતી હોય છે By Connect Gujarat 10 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બનાસકાંઠા; પોસ્ટ ઓફિસના કર્મચારીઓની હડતાળ, પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ બનાસકાંઠા જિલ્લામાં પોસ્ટ ઓફિસના 800 જેટલા કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ મુદ્દે હડતાળ પર ઉતર્યા છે. By Connect Gujarat 03 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn