અંકલેશ્વર: ધોરણ 10માં બે વખત નાપાસ થયેલ વિદ્યાર્થીએ કર્યો આપઘાત
અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ સાંઇ રેસિડેન્સીમાં ધોરણ -10ની પરીક્ષામાં બે વાર નાપાસ થયેલ વિદ્યાર્થીએ લાગી આવતા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ સાંઇ રેસિડેન્સીમાં ધોરણ -10ની પરીક્ષામાં બે વાર નાપાસ થયેલ વિદ્યાર્થીએ લાગી આવતા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલનું 100 ટકા પરિણામ જાહેર થયુ છે.
ધંધુકા-લિંબડી-મોરબી રૂટની એસટી બસના કંડક્ટર દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2023-24માં લેવાયેલ ફાર્મસીના સેમેસ્ટર-1ની વાર્ષિક પરીક્ષામાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની વાસદેવ સુખદીપે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી કોલેજ તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે.
અંકલેશ્વરનો 8 વર્ષીય વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાની ચેસ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવી પરિવાર સહિત જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
ભરૂચના વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કન્યા શૈક્ષણિક સંકુલની ધોરણ-8ની વિદ્યાર્થીનીએ જિલ્લા કક્ષાની ગોળા ફેંક સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી પરિવારનું ગૌરવ વધાર્યું છે.
કર્ણાટકના ચિક્કાબલ્લાપુર જિલ્લામાંથી એક ખૂબ જ શરમજનક સમાચાર સામે આવ્યા છે.