અંકલેશ્વર: યુવા રાણા સમાજ ટ્રસ્ટ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો
અંકલેશ્વર યુવા રાણા સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજના ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓએ સમાજના અનુભવી શિક્ષકોએ પરીક્ષાલક્ષી માર્ગ દર્શન પૂરું પાડ્યું
અંકલેશ્વર યુવા રાણા સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજના ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓએ સમાજના અનુભવી શિક્ષકોએ પરીક્ષાલક્ષી માર્ગ દર્શન પૂરું પાડ્યું
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બારપટોળી ગામ નજીક ગંભીર અકસ્માતના બનાવમાં 2 વિદ્યાર્થીઓના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા,
અંકલેશ્વરની એસ.વી.ઈ.એમ સ્કુલના ગુજરાતી માધ્યમના પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગનો વાર્ષિકોત્સવ યોજાયો હતો જેમાં શાળાના બાળકોએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાઠા ગામની પ્રાથમિક કેન્દ્ર શાળા આચાર્ય વિના જ છેલ્લા દોઢ વર્ષથી કાર્યરત છે,
દેશના 76 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પ્રભાતફેરીનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભક્તિના રંગ જોવા મળ્યા હતા.
ઉત્તરાયણના પર્વમાં લોકોએ પતંગ ચગાવવાની ઘણી મજા માણી હશે. પરંતુ બિનજરૂરી પતંગની દોરીના કારણે ઘણીવાર અકસ્માત સર્જાતા હોય છે.
વિદ્યાર્થીઓના શારીરીક તથા માનસીક વિકાસના સંકલ્પ સાથે ભરૂચ શહેરની એમ.કે.ઇન્સ્ટીટ્યુટ દ્વારા “હેલ્થ ઈઝ વેલ્થ” કાર્યક્રમ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવું હવે વિદેશી વિદ્યાર્થીઓ માટે સરળ બનશે કારણ કે સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિઝાની બે નવી કેટેગરી જાહેર કરી છે.
લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની 3 વિદ્યાર્થીનીઓએ શ્રી નંજીભાઈ લાલભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી-ઉમરાખ (બારડોલી) ખાતે આયોજિત પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધામાં ભાગ લઈ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે.