સુરત:આર્થિક મંદીના કારણે 22 વર્ષીય યુવકે આપઘાત કર્યો,પોલીસે શરૂ કરી તપાસ
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ જગન્નાથ નગરમાં ભાડાના મકાનમાં એકલો રહેતો 22 વર્ષીય કાલુ મહંતી ઓરિસ્સા ગંજામનો વતની છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ જગન્નાથ નગરમાં ભાડાના મકાનમાં એકલો રહેતો 22 વર્ષીય કાલુ મહંતી ઓરિસ્સા ગંજામનો વતની છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ યોગી સ્ટેટ પાસેની ઝાડીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
ભરૂચના કેબલબ્રિજ અને ગોલ્ડનબ્રિજ ઉપરથી ગણતરીના કલાકોમાં જ મોતની બે છલાંગની ઘટનાઓ સામે આવી છે.
વ્યાજખોર અને સોનીના ત્રાસથી એક રત્ન કલાકારે સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો છે. રત્નકલાકારે આપઘાત કરતા પોલીસ એક્શનમાં આવી છે
એસએમએસ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ ત્રણ દિવસથી ગુમ હતી. જેનો હોસ્પિટલના સાતમા માળેથી લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો છે.
ડભોઈ-વાઘોડિયા રિંગ રોડ પર આવેલા દર્શનમ ઉપવન ડુપ્લેક્સમાં રહેતા એક જ પરિવારના 3 સભ્યના મૃતદેહો મળતાં ચકચાર મચી ગઈ હતી.
અંકલેશ્વર પંથકના જીતાલી ગામની એક સોસાયટીમાં રહેતા કે.પી સિંઘ પોતાની પત્ની સાથે ભરૂચમાં દુઃખદ પ્રસંગમાં ઉત્તર ક્રિયામાં આવ્યા હતા