સુરત : ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવા ભાઈગીરીનો વિડિયો બનાવનાર 5 યુવકોની પોલીસે કરી અટકાયત...
સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થવાના ચક્કરમાં 5 યુવકો ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી કરીને ભાઈગીરી બતાવવા મર્ડરનો સીન ક્રિએટ કર્યો હતો.
સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થવાના ચક્કરમાં 5 યુવકો ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી કરીને ભાઈગીરી બતાવવા મર્ડરનો સીન ક્રિએટ કર્યો હતો.
17 વર્ષીય પ્રણવ ઉછીના રૂપિયા લેવા માટે પહોંચ્યો હતો, ત્યારે આરોપી ગણેશ અને પ્રણવ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાઇ ગયેલા પ્રણવે ગણેશને તમાચો મારી દીધો હતો
ઉધના વિસ્તારમાં એક યુવકે 3 સગીરાની છેડતી કરી હતી. જેના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઉધના પોલીસ હરકતમાં આવી છેડતી કરનાર આવાર તત્વોની ધરપકડ કરી
ડીંડોલી વિસ્તારમાં સાંઈ શક્તિ સોસાયટી આવેલી છે, જ્યાં લગ્ન પ્રસંગ હતો, ત્યારે ડાંસ કરતી વખતે ઉમેશ તિવારી નામના ઇસમ દ્વારા હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું
કિશન નામનો યુવક અને કિન્નર સાથે રહેતા હતા,પરંતુ કોઈક બાબતે બંને વચ્ચે અણબનાવ બનતા કિશને તીક્ષ્ણ હથિયાર વડે કિન્નર સંજનાની કરપીણ હત્યા કરી નાખતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ
માતાને માથા પર દસ્તો મારીને દીકરાએ મોતને ઘાટ ઉતારી દીધી હતી.માતાને જમવાનું આપવાની બાબતની તકરારમાં દીકરાએ સગી જનેતાની કરપીણ હત્યા કરી દીધી
યુનુસ નામના આરોપીએ તલવાર વડે વિશાલના હાથનું કાંડુ કાપી નાખ્યું હતું,જ્યારે અન્ય યુવાનો પર પણ ચાર થી પાંચ જણાની ટોળકીએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ઈજાઓ પહોંચાડી
ઓવરટેક કરવા જતાં અન્ય લોકો સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. જે ઝઘડો ઉગ્ર બનતા જેનીશ ચૌહાણ પર છરીના ઘા ઝીકી તેને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો...