સુરતના સચિનમાં ગેસ લીકેજ બાદ ફ્લેશ ફાયરથી દાઝેલી બે યુવતીના સારવાર દરમિયાન મોત
ગેસ સિલિન્ડર લીકેજ બાદ અચાનક ફ્લેશ ફાયર થતા ઘરમાં આગ લાગતા દાઝી ગયેલા બે બહેન સહિત ચાર વ્યકિત દાઝી ગયા હતા જેમાં 2 યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
ગેસ સિલિન્ડર લીકેજ બાદ અચાનક ફ્લેશ ફાયર થતા ઘરમાં આગ લાગતા દાઝી ગયેલા બે બહેન સહિત ચાર વ્યકિત દાઝી ગયા હતા જેમાં 2 યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
મોટી સંખ્યામાં લોકો ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસે રજૂઆત માટે પહોંચ્યા હતા, જ્યાં નાના ધંધાર્થીઓએ કુમાર કાનાણીની સામે પોતાની હૈયા વરાળ ઠાલવી
શ્વાનના હુમલામાં બાળકને ગળા,માથા સહિતના શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી,ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો
બાઈક ચાલક યુવાન બાઈક પરથી ફંગોળાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક ચાલક યુવાનનુ માથું પણ ધડથી અલગ થઈ ગયું......
સુરત શહેરમાં સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી વિદ્યાર્થીનીને બદનામ કરનાર લંપટ શિક્ષકની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સુરતના વરાછા વિસ્તારમાં બ્રિજ નીચે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતે ધારાસભ્ય કુમાર કાનાણીએ લખેલા પત્રની અસર જોવા મળી હતી જેમાં તંત્ર દ્વારા તાત્કાલિક દબાણ હટાવવામાં આવ્યા
સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં ચોરીની ઘટનાએ પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે,તસ્કરોએ બે દુકાનોમાં બાકોરું પાડીને ભાવના જવેલર્સમાં પ્રવેશ્યા હતા,અને ચોરીને અંજામ આપ્યો
ઉત્તરાયણ પર્વને હજુ થોડા દિવસો બાકી છે, પરંતુ તે પહેલા જ સુરતમાં પતંગની કાતિલ દોરીનો કહેર શરૂ થઈ ગયો શહેરમાં વાહનચાલકોના ગળા કપાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે