સુરત: હીરા મંદીની અસર,નાના યુનિટો બંધ થઈ જતા કારખાનેદારોએ ઘંટીઓ સ્ક્રેપમાં વેચવા બન્યા મજબૂર
હીરાના નાના યુનિટો બંધ થઈ રહ્યા છે અને કારખાનેદારો તેમની ઘંટીઓ સ્ક્રેપમાં વેચી રહ્યા છે. સ્થિતિએ છે કે હીરાની ઘંટીઓથી સ્ક્રેપના ગોડાઉનો ઉભરાઈ ગયા
હીરાના નાના યુનિટો બંધ થઈ રહ્યા છે અને કારખાનેદારો તેમની ઘંટીઓ સ્ક્રેપમાં વેચી રહ્યા છે. સ્થિતિએ છે કે હીરાની ઘંટીઓથી સ્ક્રેપના ગોડાઉનો ઉભરાઈ ગયા
સુરત ,વલસાડ,તાપી અને મહારાષ્ટ્રમાં બાઈક ચોરીને અંજામ આપતા 25 વર્ષીય દિપક ઉર્ફે અર્જુન રઘુનાથ સિરસાઠને પોલીસે ઝડપી લીધો હતો,અને 15 જેટલી ચોરીની સ્પ્લેન્ડર બાઈક પણ પોલીસે રિકવર કરી
હીરા ઉદ્યોગની મંદીના લીધે અનેક રત્નકલાકારો બેરોજગાર થયા છે,અને તેના લીધે આ રત્નકલાકારોના બાળકોના ભવિષ્ય પર પણ જોખમ ઉભું થયું 603 બાળકોએ અભ્યાસ છોડી દીધો હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી
અત્યાર સુધી એક લૂંટેરી દુલ્હન સાગરીતો સાથે મળીને લોકોને છેતરતી હતી, ત્યારે હવે લૂંટેરી દુલ્હન પણ જોડી બનાવી યુવાનોને ખંખેરતી હોવાનો મામલો સુરતમાંથી સામે આવ્યો છે.
સુરત શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના ઉધના વિસ્તારમાં સામે આવી છે. બાઈક મુકવા બાબતે થયેલી બોલાચાલીમાં એક ઈસમ દ્વારા યુવકની હત્યા કરી દેવામાં આવી છે.
35 વર્ષીય યુવાન સતિષ ઠાકોરભાઈ પટેલ સોફ્ટવેર એન્જિનિયર છે. આ સાથે તેને ખેતી કરવાની શરૂઆત કરી છે. સતિષ પટેલ ખેડૂત, સોફ્ટવેર એન્જિનિયર અને વેપારીનો ત્રિવેણી સંગમ છે.
ઉધના રેલવે સ્ટેશનના પાર્કિંગમાં બે અજાણ્યા ઈસમોની શંકાસ્પદ હરકતોને કારણે ઉધના પોલીસે બંનેની પૂછપરછ કરી 14 કિલો 60 ગ્રામના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા