સુરતમાં શાહ દંપતીએ 100 દિવસમાં 15 ટકાના વળતરની લાલચે કરોડોનું ફૂલેકું ફેરવ્યું
દંપતીએ ટૂંક સમયમાં વધુ રૂપિયાના નફાની લાલચમાં રોકાણકારો પાસેથી પૈસા લીધા અને બાદમાં ચૂકવણી વખતે રોકાણકારોને નફો તો દૂર પણ રોકાણની કિંમત પણ પાછી ન આપી
દંપતીએ ટૂંક સમયમાં વધુ રૂપિયાના નફાની લાલચમાં રોકાણકારો પાસેથી પૈસા લીધા અને બાદમાં ચૂકવણી વખતે રોકાણકારોને નફો તો દૂર પણ રોકાણની કિંમત પણ પાછી ન આપી
સુરત જિલ્લામાં પાવર ગ્રીડ લાઇન મામલે ભાજપના દિગ્ગજ નેતાઓ ગણપત વસાવા અને ઈશ્વર પરમાર સહિતના ધારાસભ્યોએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું
સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા વોટર મીટર લગાડવામાં આવ્યા હતા. જોકે, વોટર મીટર અંગે વિવાદ ઊભો થતાં હવે મનપાએ અલગથી પાણી ચાર્જ વસૂલવાના નિર્ણયને બદલવાની ફરજ પડી છે.
સુરત શહેરમાં ઠેર - ઠેર રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય હવે સામાન્ય ઘટના બની ચુકી છે. વહીવટી તંત્રની ધરાર નિષ્ફળતા અને લાપરવાહીને પગલે શહેરમાં મોટાભાગના રસ્તાઓ જર્જરિત બની ચુક્યા છે
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં 3 વર્ષના માસૂમ બાળકની તેના જ માસીના ભાઈએ અપહરણ બાદ નિર્દયતાથી હત્યા કરી નાખી પોલીસે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા
અજાણ્યા શખ્સો દ્વારા લગભગ 15થી 20 શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ ખંડિત કરવામાં આવી છે. આ ઘટનાથી મૂર્તિકાર શોકમાં ગરકાવ થઈ ગયા છે અને તેમનો 4 મહિનાનો પરિશ્રમ નિષ્ફળ નિવડ્યો
સુરત શહેરના રામનગરમાં રહેતી 7 વર્ષીય માસુમ બાળકી બીમારીમાં સપડાયા બાદ મોતને ભેટતા ફફડાટ વ્યાપી ગયો હતો.અને પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
સુરતના કાપોદ્રામાં ડી.કે. એન્ડ સન્સ નામની હીરાનો વેપાર કરતી કંપનીના માલિક દેવેન્દ્રકુમાર ચૌધરીએ કરોડોના હીરા ચોરીનું આખુ ષડયંત્ર રચ્યું હતું.