સુરત: સોફ્ટવેર એન્જિનિયરની ફૂલોની સફળ ખેતી,યુવા ખેડૂત બન્યો અન્ય માટે પ્રેરણારૂપ
35 વર્ષીય યુવાન સતિષ ઠાકોરભાઈ પટેલ સોફ્ટવેર એન્જિનિયર છે. આ સાથે તેને ખેતી કરવાની શરૂઆત કરી છે. સતિષ પટેલ ખેડૂત, સોફ્ટવેર એન્જિનિયર અને વેપારીનો ત્રિવેણી સંગમ છે.
35 વર્ષીય યુવાન સતિષ ઠાકોરભાઈ પટેલ સોફ્ટવેર એન્જિનિયર છે. આ સાથે તેને ખેતી કરવાની શરૂઆત કરી છે. સતિષ પટેલ ખેડૂત, સોફ્ટવેર એન્જિનિયર અને વેપારીનો ત્રિવેણી સંગમ છે.
ઉધના રેલવે સ્ટેશનના પાર્કિંગમાં બે અજાણ્યા ઈસમોની શંકાસ્પદ હરકતોને કારણે ઉધના પોલીસે બંનેની પૂછપરછ કરી 14 કિલો 60 ગ્રામના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા
સુરતના કિમ ખાતે કાર્યરત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી
અચાનક ઢાંકણા બાળકીઓ ઉપર પડ્યા હતા. જેને લઈને 1 બાળકી નીચેથી નીકળવામાં સફળ રહી હતી.જ્યારે પાંચ વર્ષની બાળકી ભાગ્યશ્રી ઢાંકણા નીચે દબાઈ ગઈ હતી
સુરતના કોસંબા નજીક નેશનલ હાઇવે 48 પર આજરોજ વહેલી સવારે 5 વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી.
સુરત શહેર એટલે હીરા નગરી પરંતુ હીરા ઉદ્યોગમાં મંદી હોવાના કારણે અનેક રત્નકલાકારોની હાલત કફોડી બની ગઈ છે.આવાજ એક રત્નકલાકારે જ્યારે હીરામાં તેજી હતી,ત્યારે 9 લાખની કાર લીધી હતી.
દિવાળી વેકેશન બાદ કોલકાતા, બેંગ્લોર, મુંબઈ તેમજ સાઉથ સહિતના બજારમાંથી ઇન્કવાયરી શરૂ થતા સુરતના કાપડ માર્કેટમાં ચહલપહલ જોવા મળી રહી છે જેથી વેપારીઓમાં ખુશીનો માહોલ