સુરત : રાજ્યકક્ષા મંત્રી પ્રવીણ માળી દ્વારા પર્યાવરણ અને ઔદ્યોગિક વિકાસ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
સુરત જીપીસીબીની પ્રાદેશિક કચેરી ખાતે રાજયકક્ષાના મંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં પર્યાવરણ અને ઔદ્યોગિક વિકાસ અંગે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ
સુરત જીપીસીબીની પ્રાદેશિક કચેરી ખાતે રાજયકક્ષાના મંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં પર્યાવરણ અને ઔદ્યોગિક વિકાસ અંગે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ
સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની નજર ચૂકવી લાખોના દાગીનાની ચોરી કરતી મહારાષ્ટ્રની કુખ્યાત પારધી ગેંગનો પશ્ચિમ રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સુરત રેલવે પોલીસએ પર્દાફાશ કર્યો
સુરતના ઉધના વાસણવાળા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કલરયુક્ત પાણીએ જમાવટ કરી છે,જેના કારણે સ્થાનિક લોકોને રસ્તા પરથી પસાર થવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
સુરતના પોશ ગણાતા વેસુ-અલથાણ રોડ પર મહાવીર યુનિવર્સિટી પાસે મર્સિડીઝ કાર ફૂલ સ્પીડમાં હંકારી જોખમી ડ્રિફ્ટિંગની રીલ બનાવનાર નબીરાની પોલીસે અટકાયત કરી
સુરતના ઉમરા સ્મશાનેથી પરિવારે મહિલાના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પરત લઇ જવાની ફરજ પડી હતી,કારણ કે અંતિમવિધિ માટેના જરૂરી પ્રમાણપત્રનો અભાવ હતો.
સુરત શહેરના તાપી કિનારે માત્ર અઢી મહિનાના ટૂંકા ગાળામાં તૈયાર થયેલા 'અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન'નું ઉદ્ઘાટન રાજ્યના ગૃહ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું
સુરતના મોટા વરાછા વિસ્તારમાં કોલેજના વિદ્યાર્થીને સમાધાન માટે બોલાવીને 15થી વધુના ટોળાએ હિંસક હુમલો કર્યો હતો,આ ઘટનામાં પોલીસે 11 તોફાનીઓની ધરપકડ કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
સુરતના અલથાણ ખાતેની શિવ રેસીડેન્સીના રહીશો માટે રાહતરૂપ ઘટના બની છે, બિલ્ડીંગનો સ્ટ્રક્ચર રિપોર્ટ પોઝિટિવ આવતા રહીશો પોતાના ઘરમાં પરત ફર્યા છે, જેના કારણે સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો.