સુરત : ધોરણ 9 થી 12ના વર્ગો શનિવારથી શરૂ કરી જ દેવાશે, સંચાલક મંડળની બેઠકમાં નિર્ણય
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની બેઠક મળી, બે વર્ષ ઉપરાંતથી ચાલી રહયું છે ઓનલાઇન શિક્ષણ.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની બેઠક મળી, બે વર્ષ ઉપરાંતથી ચાલી રહયું છે ઓનલાઇન શિક્ષણ.
જાહેરમાં તોડ કરતી પોલીસનો વિડીયો થયો વાઇરલ, ટ્રાફિક નિયમ તોડવાના બહાને પોલીસકર્મી કરતાં તોડ.
ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓને અપાશે 3 ભાષામાં શિક્ષણ, મહાનગરપાલિકા દ્વારા લેવાયેલા નિર્ણયનો આજથી અમલ શરૂ
સુરત જિલ્લામાં આખી રાત પડયો વરસાદ, કુદસદ ગામમાં વરસાદી પાણીથી નુકશાન.
સુરત જિલ્લામાં રવિવારથી મેઘાવી માહોલ, વરસાદ શરૂ થતાંની સાથે વીજળી થઇ ડુલ.
બહેનના લગ્ન માટે દેવું થતા યુવક કીડની વેચવા નીકળ્યો હતો, યુવક રૂ. 4 કરોડમાં કીડની વેચવા ગયો, રૂ. 14.78 લાખ ગુમાવ્યા.
સરથાણા વિસ્તારમાં તક્ષશિલા શોપિંગમાં લાગી હતી આગ, બિલ્ડર અને અધિકારીઓ સહિત 14 આરોપીઓ સામે ફરિયાદ.