સુરત: લીંબાયત વિસ્તારમાં યુવાનની હત્યા કરનાર 5 આરોપીઓની ધરપકડ, હત્યાનું કારણ જાણી ચોંકી જશો
જૂની અદાવતને કારણે આરોપીઓએ જયેશ પટેલ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું, હત્યા કરનાર 5 સરોપીઓની પોલીસે કરી ધરપકડ
જૂની અદાવતને કારણે આરોપીઓએ જયેશ પટેલ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું, હત્યા કરનાર 5 સરોપીઓની પોલીસે કરી ધરપકડ
સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની નજર ચૂકવી લાખોના દાગીનાની ચોરી કરતી મહારાષ્ટ્રની કુખ્યાત પારધી ગેંગનો પશ્ચિમ રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સુરત રેલવે પોલીસએ પર્દાફાશ કર્યો
સુરતના પોશ ગણાતા વેસુ-અલથાણ રોડ પર મહાવીર યુનિવર્સિટી પાસે મર્સિડીઝ કાર ફૂલ સ્પીડમાં હંકારી જોખમી ડ્રિફ્ટિંગની રીલ બનાવનાર નબીરાની પોલીસે અટકાયત કરી
સુરત શહેરના તાપી કિનારે માત્ર અઢી મહિનાના ટૂંકા ગાળામાં તૈયાર થયેલા 'અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન'નું ઉદ્ઘાટન રાજ્યના ગૃહ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું
સુરતના મોટા વરાછા વિસ્તારમાં કોલેજના વિદ્યાર્થીને સમાધાન માટે બોલાવીને 15થી વધુના ટોળાએ હિંસક હુમલો કર્યો હતો,આ ઘટનામાં પોલીસે 11 તોફાનીઓની ધરપકડ કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
સુરત પોલીસ આરોપીને પકડવા ગઈ ત્યારે આરોપીએ હુમલો કર્યો હતો. જેમાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું જેમાં આરોપીને પગમાં ગોળી વાગતા સારવાર હેઠળ ખસેડાયો
સુરતની ઠાકોરદીપ સોસાયટીમાં અસામાજિક તત્વોએ અંગત અદાવતમાં એક રિક્ષા ચાલકની બે મોપેડને આગ લગાવી દીધી હતી,આ ઘટનામાં ત્રણ તોફાનીઓની પોલીસે ધરપકડ કરી
સુરતના અમરોલી વિસ્તારમાં અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયા નજીક રેલવે ટ્રેક પરથી એક યુવકનો હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી.