સુરત: બેંકમાં કરન્ટ ખાતાઓ ખોલાવી સાયબર માફિયાઓને કમિશનથી આપતી ટોળકીનો પોલીસે કર્યો પર્દાફાશ
સુરત સાયબર ક્રાઇમે મોટા વરાછા લજામણી ચોક મેરીડીયન બિઝનેસ સેન્ટરમાં ભાડેની ઓફિસમાં રેડ કરી 6 આરોપીને પકડી પાડી 1 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
સુરત સાયબર ક્રાઇમે મોટા વરાછા લજામણી ચોક મેરીડીયન બિઝનેસ સેન્ટરમાં ભાડેની ઓફિસમાં રેડ કરી 6 આરોપીને પકડી પાડી 1 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
ડમ્પર ચાલકે સિગ્નલ તોડી વિદ્યાર્થીને ઉડાવ્યો હતો.આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા,જેમાં સ્પષ્ટ જોય શકાતું હતું કે ડમ્પર ચાલકે પુરઝડપે સિગ્નલ તોડીને આગળ વધી ગયો હતો અને વિદ્યાર્થીને ફૂટબોલની માફક ઉડાડ્યો હતો.
સુરતના કતારગામ વિસ્તારમાં પારસ સોસાયટીમાં યુવકને ત્રણ ઈસમોએ ચપ્પુના ઘા મારી રહેંસી નાંખ્યો હતો.આરોપીઓ ટ્રેનમાં બેસી ભાગી રહ્યા હતા,
પોલીસે જહાંગીરપુરા વિસ્તારમાંથી 2 આરોપીઓને 1 કિલોના MD ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. 97.37 લાખ જેટલી થવા જઈ રહી છે
સુરતના ભેસ્તાનમાં જાહેર માર્ગ પર નામચીન બુટલેગરે પોતાની સ્કોર્પિયો કારથી પોલીસની PCR વાનને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો,જે આરોપી બુટલેગરની પોલીસે ધરપકડ કરી હતી.
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં નશામાં ધૂત મહાનગરપાલિકાના અધિકારીએ અકસ્માત સર્જી કાર ડિવાઇડર કૂદી સામેના માર્ગ પર ઉતારી દીધી હતી.
ગુજરાત સહિત દેશભરમાં સતત ડિજિટલ અરેસ્ટની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.ત્યારે પ્રથમવાર ડિજિટલ અરેસ્ટના માસ્ટર માઈન્ડની ધરપકડ કરવા માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે.