સુરત : જાહેર માર્ગ પર ફુલ સ્પીડમાં કાર હંકારી ડ્રિફ્ટ મારી સ્ટંટ કરતા નબીરાની પોલીસે કરી અટકાયત
સુરતના પોશ ગણાતા વેસુ-અલથાણ રોડ પર મહાવીર યુનિવર્સિટી પાસે મર્સિડીઝ કાર ફૂલ સ્પીડમાં હંકારી જોખમી ડ્રિફ્ટિંગની રીલ બનાવનાર નબીરાની પોલીસે અટકાયત કરી
સુરતના પોશ ગણાતા વેસુ-અલથાણ રોડ પર મહાવીર યુનિવર્સિટી પાસે મર્સિડીઝ કાર ફૂલ સ્પીડમાં હંકારી જોખમી ડ્રિફ્ટિંગની રીલ બનાવનાર નબીરાની પોલીસે અટકાયત કરી
સુરત શહેરના તાપી કિનારે માત્ર અઢી મહિનાના ટૂંકા ગાળામાં તૈયાર થયેલા 'અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન'નું ઉદ્ઘાટન રાજ્યના ગૃહ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું
સુરતના મોટા વરાછા વિસ્તારમાં કોલેજના વિદ્યાર્થીને સમાધાન માટે બોલાવીને 15થી વધુના ટોળાએ હિંસક હુમલો કર્યો હતો,આ ઘટનામાં પોલીસે 11 તોફાનીઓની ધરપકડ કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
સુરત પોલીસ આરોપીને પકડવા ગઈ ત્યારે આરોપીએ હુમલો કર્યો હતો. જેમાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું જેમાં આરોપીને પગમાં ગોળી વાગતા સારવાર હેઠળ ખસેડાયો
સુરતની ઠાકોરદીપ સોસાયટીમાં અસામાજિક તત્વોએ અંગત અદાવતમાં એક રિક્ષા ચાલકની બે મોપેડને આગ લગાવી દીધી હતી,આ ઘટનામાં ત્રણ તોફાનીઓની પોલીસે ધરપકડ કરી
સુરતના અમરોલી વિસ્તારમાં અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયા નજીક રેલવે ટ્રેક પરથી એક યુવકનો હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી.
સુરતના અડાજણ વિસ્તારના હનીપાર્ક રોડ પરથી પોલીસે રૂ. 13 લાખથી વધુની કિંમતના 374 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી......
સુરત શહેરમાં સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી વિદ્યાર્થીનીને બદનામ કરનાર લંપટ શિક્ષકની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી