સુરત : જુગારી પોલીસને જોઈને ભાગીને તાપી નદીમાં છલાંગ લગાવતા મોતને ભેટ્યા,પોલીસ પર લાગ્યા ગંભીર આરોપ
ભાગદોડ દરમિયાન આ બંને યુવકો પાળી પરથી તાપી નદીમાં કૂદી ગયા હતા અને નદીમાં ભરતી આવી જતા બંને યુવકો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, અને મોતને ભેટ્યા
ભાગદોડ દરમિયાન આ બંને યુવકો પાળી પરથી તાપી નદીમાં કૂદી ગયા હતા અને નદીમાં ભરતી આવી જતા બંને યુવકો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, અને મોતને ભેટ્યા
સુરતના વરાછા પોલીસે બાતમીના આધારે એ કે રોડ ફુલ માર્કેટ પાસેથી પિસ્તોલ અને જીવતા કાર્ટીઝ સાથે એક યુવકની ધરપકડ કરી પોલીસ તપાસમાં શખ્સ મોજ શોખ માટે પિસ્તોલ સાથે રાખતો હોવાનું જાણવા મળ્યું
લોકોએ ભુવાને પકડીને તેનું અર્ધ મુંડન કરી મોઢામાં ચંપલ મુકાવી માફી મંગાવી હતી.અને પોલીસે પણ નરાધમની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો..
સુરત કતારગામમાં જામીન પર છૂટેલા રીઢા વાહનચોરે બેગ મામલે પોતાના ભાડૂતની ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી.પોલીસે હત્યારાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી
સુરત વરાછા પોલીસે 6 કિલો ગાંજાના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી હતી,આરોપી ઓરિસ્સાથી 6 કિલો ગાંજો ડિલિવરી આપવા માટે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં વિકલાંગતાનો ફાયદો ઉઠાવી ગાંજાની હેરાફેરી કરતાં યુવાનની પોલીસે ધરપકડ કરી છે.
સુરત પોલીસમાં એરપોર્ટ પર ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ પોતાના ઘર પર જ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે.આપઘાત પહેલા લખેલી અંતિમ ચિઠ્ઠી પોલીસે કબજે લઈને તપાસ શરૂ કરી છે.
ઝોન-3 વિસ્તારમાં RTI એક્ટિવિસ્ટ શાકિર હુસૈન લાખાણીના મકાને પોલીસે દરોડો પાડ્યો હતો, જ્યાંથી પોલીસને મોટા પ્રમાણમાં દસ્તાવેજી પુરાવા મળી આવ્યા હતા.