સુરત : કતારગામમાં જામીન પર છૂટેલા આરોપીએ બેગ બાબતે યુવાનની કરી હત્યા,પોલીસે હત્યારાની કરી ધરપકડ
સુરત કતારગામમાં જામીન પર છૂટેલા રીઢા વાહનચોરે બેગ મામલે પોતાના ભાડૂતની ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી.પોલીસે હત્યારાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી
સુરત કતારગામમાં જામીન પર છૂટેલા રીઢા વાહનચોરે બેગ મામલે પોતાના ભાડૂતની ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી.પોલીસે હત્યારાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી
સુરત વરાછા પોલીસે 6 કિલો ગાંજાના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી હતી,આરોપી ઓરિસ્સાથી 6 કિલો ગાંજો ડિલિવરી આપવા માટે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં વિકલાંગતાનો ફાયદો ઉઠાવી ગાંજાની હેરાફેરી કરતાં યુવાનની પોલીસે ધરપકડ કરી છે.
સુરત પોલીસમાં એરપોર્ટ પર ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ પોતાના ઘર પર જ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે.આપઘાત પહેલા લખેલી અંતિમ ચિઠ્ઠી પોલીસે કબજે લઈને તપાસ શરૂ કરી છે.
ઝોન-3 વિસ્તારમાં RTI એક્ટિવિસ્ટ શાકિર હુસૈન લાખાણીના મકાને પોલીસે દરોડો પાડ્યો હતો, જ્યાંથી પોલીસને મોટા પ્રમાણમાં દસ્તાવેજી પુરાવા મળી આવ્યા હતા.
પોલીસે CCTV ફૂટેજના આધારે મહિલાની શોધખોળ હાથ ધરી હતી, ત્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સના આધારે મહિલાની ધરપકડ કરી તમામ દાગીના રિકવર કર્યા
સુરતના કાપોદ્રામાં માસુમ બાળકીનાં અપહરણની ઘટના બની હતી,જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ અપહરણકર્તાને CCTVના આધારે દાહોદ થી ઝડપી પાડીને બાળકીને મુક્ત કરાવી
સુરતના વેલંજામાં યુવકની હત્યામાં બુટલેગર સહિત 10 હુમલાખોરોની પોલીસે ધરપકડ કરી હતી.અને પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકંસ્ટ્રક્શન પણ કર્યું હતું.