સુરત: ઉત્રાણ પોલીસ મથકના લાંચના ગુનામાં ફરાર PSIની આખરે ACBએ કરી ધરપકડ
સુરતના ઉત્રાણ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા ફરિયાદી પાસે જાણવાજોગ તપાસના કામમાં રૂપિયા 10 લાખની લાંચ માંગવામાં આવી હતી.
સુરતના ઉત્રાણ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા ફરિયાદી પાસે જાણવાજોગ તપાસના કામમાં રૂપિયા 10 લાખની લાંચ માંગવામાં આવી હતી.
5 ઇસમોએ નકલી પોલીસ બની જુગારધામ પર રેડ કરી હતી. જેમાં કેટલાક ઇસમોને પકડી તેમની પાસેથી પૈસા પડાવી લીધા. રૂ. 1.73 લાખ ખંખેરનાર મુખ્ય આરોપી ઝડપાયો...
ઓવરટેક કરવા જતાં અન્ય લોકો સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. જે ઝઘડો ઉગ્ર બનતા જેનીશ ચૌહાણ પર છરીના ઘા ઝીકી તેને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો...
સુરત શહેરના મહિધરપુરા વિસ્તારના વસ્તા દેવડી રોડ પર યુવતીના ગળે બ્લેડ મુકનાર સનકી પ્રેમીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાંચ પોલીસને બાતમી મળી હતી કે, ડભોલીમાં બોગસ આરસી બુક બનાવવાનો વેપલો ચાલી રહ્યો છે. જેથી પોલીસે આ દિશામાં વર્કઆઉટ કર્યુ હતું અને ડભોલીની સર્જન વાટીકામાં દરોડા પાડ્યા હતા.
હુમલો કરી બંને હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત અંશને તાત્કાલિક જ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન અંશનું મોત થયું હતું
લોકોને સાયબર ક્રાઇમમાંથી ઊગારવા રાજ્યભરમાં પોલીસ તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું
લૂંટારુઓ પિસ્તોલ જેવું સાધન બતાવી દુકાનના ડ્રોઅરમાં રહેલા રોકડા રૂપિયા 66,250 અને રૂ. 2 હજારની કિંમતના ચાંદીના સાંકડાની લૂંટ કરી વેપારીને ધક્કો માર્યા બાદ ફરાર થઇ ગયા હતા