સુરત : 31stની ઉજવણીના થનગનાટ વચ્ચે દારૂના નશામાં છાકટા બનેલા 250થી વધુ લોકો ઝડપાયા...
પોલીસે દારૂના નશામાં છાકટા બનનાર વ્યક્તિઓને બ્રેથ એનેલાઈઝર મશીનના માધ્યમથી તપાસી ઝડપી પાડ્યા હતા. માત્ર 10 કલાકની આ ઝુંબેશમાં 250થી વધુની પોલીસ દ્વારા ધરપકડ કરી
પોલીસે દારૂના નશામાં છાકટા બનનાર વ્યક્તિઓને બ્રેથ એનેલાઈઝર મશીનના માધ્યમથી તપાસી ઝડપી પાડ્યા હતા. માત્ર 10 કલાકની આ ઝુંબેશમાં 250થી વધુની પોલીસ દ્વારા ધરપકડ કરી
13 જગ્યાએ ઘરફોડ ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.જે અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી.અને ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી
સુરત શહેરમાં નવ વર્ષથી વાહન ચાલકોએ ટ્રાફિક નિયમોનું પાલન ચુસ્ત રીતે કરવું પડશે.પોલીસ દ્વારા નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સુરતના સરથાણામાં પત્ની અને પુત્રની કુર હત્યા કર્યા બાદ નાટકબાજ સ્મિતના ફોનમાંથી ટ્રેડિંગ એપ્લિકેશન મળી છે
સુરત શહેર તથા જિલ્લામાં દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. તો બીજી તરફ, સુરત પોલીસ સતત નાઈટ કોમ્બિન્ગ કરી ઘાતક હથિયારો ઝપ્ત કરી કાર્યવાહી કરી રહી છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવેધ બાંધકામો કરનાર સામે લાલ આંખ કરવામાં આવી હતી, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
સુરતના વરાછા વિસ્તારમાં 25 વર્ષીય યુવતીની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે,યુવતીની હત્યા તેના મંગેતર દ્વારા જ કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ.
સુરત સીમાડા ચેક પોસ્ટ પર સરોલી પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં એક કારમાંથી 14 કિલો સોનુ શંકાસ્પદ રીતે મળી આવ્યું હતું,અને પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી.