સુરત: ચોરીની ઘટનાઓને રોકવા પોલીસે કસી કમર, સ્થાનિકોને કરાયા એલર્ટ
દિવાળી પર મોટી સંખ્યામાં લોકો માદરે વતન જતા રહેતા બંધ મકાનમાં થતી ચોરીની ઘટનાને લઈ સુરત પોલીસની ચિંતામાં વધારો થયો છે.
દિવાળી પર મોટી સંખ્યામાં લોકો માદરે વતન જતા રહેતા બંધ મકાનમાં થતી ચોરીની ઘટનાને લઈ સુરત પોલીસની ચિંતામાં વધારો થયો છે.
સુરત શહેરની પુણાગામ પોલીસે સેન્ટર હોમમાં રહેતા તેમજ આસપાસના વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા લોકોને ભોજન કરાવી માનવતાની મહેકાવી પ્રસરાવી પોલીસની સરાહનીય કામગીરીને લોકોએ પણ ખૂબ બિરદાવી
સુરતમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીઓએ પોલીસભાઈઓ સાથે ભાઈબીજ પર્વની ઉજવણી કરી હતી.અને ફરજ દરમિયાન પોલીસભાઈઓને મીઠાઈ ખવડાવીને ભાઈબીજ પર્વની શુભેચ્છા પાઠવી
સુરત શહેરમાં દિવાળીની રજાઓ શરૂ થવાની સાથે જ પાર્ટીઓનો દોર પણ શરૂ થઈ ગયો છે, ત્યારે પાલ-દાંડી રોડ પર આવેલ ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલના રંગમાં ભંગ પાડી પોલીસે 17 નબીરાઓની અટકાયત કરી હતી.
સુરતમાં ઉમરા પોલીસ સ્ટેશન બાદ હવે ડુમસ પોલીસ સ્ટેશનમાં સોશિયલ મીડિયા મહિલા ઈન્ફ્લુએન્સર યુવતીઓ સહિત બુટલેગર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
ત્યારે સુરત શહેરની સલાબતપુરા પોલીસ દ્વારા ઢીંકાચિકા ચાર્લી સંસ્થાની દીકરીઓ સાથે દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
સુરતમાં દિવાળી પર્વ નિમિત્તે ગુન્હાખોરીને ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે ,અને વિવિધ સંગઠનો સાથે બેઠક કરીને લોક જાગૃતિ લાવવાના પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
સુરતમાં સામાન્ય લોકોને લોભ લાલચ આપીને તેમના બેંકમાં એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયાનું ઇન્ટરનેશનલ કૌભાંડ આચરનાર ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.