સુરત: પરિવારજનોની હત્યા કરનાર સ્મિતના ફોનમાંથી ટ્રેડિંગ એપ્લિકેશન મળી, ક્રિપ્ટો કરન્સીમાં દેવાળુ ફુંક્યું હોવાની શંકા
સુરતના સરથાણામાં પત્ની અને પુત્રની કુર હત્યા કર્યા બાદ નાટકબાજ સ્મિતના ફોનમાંથી ટ્રેડિંગ એપ્લિકેશન મળી છે
સુરતના સરથાણામાં પત્ની અને પુત્રની કુર હત્યા કર્યા બાદ નાટકબાજ સ્મિતના ફોનમાંથી ટ્રેડિંગ એપ્લિકેશન મળી છે
સુરત શહેર તથા જિલ્લામાં દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. તો બીજી તરફ, સુરત પોલીસ સતત નાઈટ કોમ્બિન્ગ કરી ઘાતક હથિયારો ઝપ્ત કરી કાર્યવાહી કરી રહી છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવેધ બાંધકામો કરનાર સામે લાલ આંખ કરવામાં આવી હતી, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
સુરતના વરાછા વિસ્તારમાં 25 વર્ષીય યુવતીની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે,યુવતીની હત્યા તેના મંગેતર દ્વારા જ કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ.
સુરત સીમાડા ચેક પોસ્ટ પર સરોલી પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં એક કારમાંથી 14 કિલો સોનુ શંકાસ્પદ રીતે મળી આવ્યું હતું,અને પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી.
સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પ્રજાની સુરક્ષા માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે,ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે,
સુરતના કાપોદ્રા વિસ્તારમાં ભેજાબાજો દ્વારા નિવિયા કંપનીના બ્રાન્ડનો ઉપયોગ કરીને બનાવટી લિપ બામ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.અને પોલીસે બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
સુરત ,વલસાડ,તાપી અને મહારાષ્ટ્રમાં બાઈક ચોરીને અંજામ આપતા 25 વર્ષીય દિપક ઉર્ફે અર્જુન રઘુનાથ સિરસાઠને પોલીસે ઝડપી લીધો હતો,અને 15 જેટલી ચોરીની સ્પ્લેન્ડર બાઈક પણ પોલીસે રિકવર કરી