સુરત : મહિલા પોલીસકર્મીઓને એક વર્ષ ચાલે તેટલા સેનેટરી પેડ અપાયાં
મહિલા પોલીસકર્મીઓના સ્વાસ્થયની ચકાસણી પોલીસ કમિશ્નર તથા મેયર રહયાં ઉપસ્થિત
મહિલા પોલીસકર્મીઓના સ્વાસ્થયની ચકાસણી પોલીસ કમિશ્નર તથા મેયર રહયાં ઉપસ્થિત
પોલીસ જવાનો અને સામન્ય લોકો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી ક્રાઈમ પર કંટ્રોલ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે
સ્પામાંથી 5 જેટલી વિદેશી રૂપલલનાઓ રંગે હાથ ઝડપાય 2 ગ્રાહક સહિત સ્પા સંચાલક અને માલિકની પણ ધરપડક
સુરતના પુણા સ્થિત આઈમાતા ચોક પાસે આવેલા અભિલાષા હાઈટ્સમાં રહેતા વેપારીની કાર ચોરી થઇ હતી.
સુરત શહેરના રાંદેર વિસ્તારના ઉગત-ભેંસાણ રોડ પર રહેતા કમ્પ્યુટર ઓપરેટર સાથે અજાણી યુવતીએ સોશિયલ મીડિયા પર મિત્રતા કરી હતી.
સુરતના વડોદમાં માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી હવસખોરે હવસ સંતોષી હતી.
સગા પિતાએ જ 14 વર્ષીય દીકરી પર બળાત્કાર ગુજારી અન્ય 13 વર્ષીય દીકરીની છેડતી કરી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.