સુરત : પુત્રી સમાન સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આધેડની પુણા પોલીસે કરી ધરપકડ
પુત્રી સમાન સગીરાની આધેડે લાજ લૂંટી લેતા સગીરાએ હતાશ થઇ શાળાએ જવાનું પણ બંધ કરી દીધું હતું. આ દરમ્યાન માતાએ પૂછતાં સમગ્ર હકીકત બહાર આવી હતી...
પુત્રી સમાન સગીરાની આધેડે લાજ લૂંટી લેતા સગીરાએ હતાશ થઇ શાળાએ જવાનું પણ બંધ કરી દીધું હતું. આ દરમ્યાન માતાએ પૂછતાં સમગ્ર હકીકત બહાર આવી હતી...
સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં આવેલા આરજેડી પાર્કમાં મૂળ મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર નવનિર્મિત બાંધકામ સાઈટ પર રહે છે
પોલીસ તપાસમાં આરોપી ટ્રક ચલાવી સુરત આવ્યો હતો, અને તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.
શારીરિક સંબંધ બાંધ્યા બાદ નવેમ્બર 2020માં ઋષિકેશ સોલંકી નામના ઇસમે મહિલા તબીબના બીભત્સ ફોટા અને વિડિયો પતિને બતાવી દેવાની ધમકી આપી હતી
આરોપી દિનેશ બૈસાણેને ફાંસીની સજાનું એલાન બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી હતી વડાપાઉં ખવડાવવાની લાલચે કર્યુ હતું અપહરણ