સુરત : સાસરિયાના ત્રાસથી શિક્ષિકાએ ઝેરના ઘૂંટ પીને જીવતર ટૂંકાવ્યું,પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી શરૂ કરી તપાસ
મૃતક આરતીબેનને પતિ નિલેશ, તેની બે નણંદો, સાસુ-સસરા ઘરમાં કોઈકને કોઈક બાબતને લઈ ઝઘડાઓ કરી ટોર્ચર કરતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા...
મૃતક આરતીબેનને પતિ નિલેશ, તેની બે નણંદો, સાસુ-સસરા ઘરમાં કોઈકને કોઈક બાબતને લઈ ઝઘડાઓ કરી ટોર્ચર કરતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા...
સુરતના લાડવી ગામ ખાતે જે જે ગ્રુપ દ્વારા શ્રાવણ મહિનામાં શિવભક્તિની અનોખી શ્રદ્ધાના દર્શન થયા છે.જેમાં 5,55,555 પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો
ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો. ઉશ્કેરાયને હિતેશે કમરના ભાગે છુપાવેલું ચપ્પુ કાઢી ઉદય પટગીર પર ઉપરાછાપરી ઘા મારી દીધા હતા..
સુરતમાં બસ ચાલકે બસને ગફલતભરી રીતે હંકારતા સ્ટિયરિંગ પરનો કાબુ રહ્યો નહોતો,અને બસ ચાલકે ચારથી વધુ બાઇકને અડફેટમાં લઈને અકસ્માત સર્જ્યો..
જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા
21 શહેરોમાં 10,500 કિમીની ઐતિહાસિક રાઈડ યોજી ઇલેક્ટ્રીક વાહનનો ઉપયોગ કરવા તેમજ આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતાના મુદ્દાને લઇ લોકોને જાગૃત કરવામાં આવશે.
સુરતની BRTS બસમાં ડ્રગ્સનો નસો કરીને નશેડીએ ઉત્પાત મચાવ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડીયામાં વાયરલ થઈ રહ્યો છે.જેમાં યુવક પાસેથી કોકેઇન ડ્રગ્સ અને ઇન્જેક્શનની સિરીંજ મળી આવ્યું છે.
સાંસદ મુકેશ દલાલે રાંદેર વિસ્તારમાં જે સ્થળ પર સર્કલ બનાવવા માંગણી કરી હતી તેમાંથી એક જગ્યાએ તો પહેલેથી જ ઓપરેશન સિંદૂર સર્કલ બનાવી દેવામાં આવ્યું છે