સુરત : વુમન પ્રોગ્રેસ અલાયન્સનાં કાર્યક્રમમાં બી કે શિવાની દીદીના સાનિધ્યમાં 7000 લોકોએ લીધા શપથ
બી કે શિવાની દીદીના સાનિધ્યમાં નવચેતના એક નઈ ઊર્જા, એક નયા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં 7000 લોકોએ ટ્રાફિક નિયમોના પાલન અર્થે શપથ લીધા