સુરત : ઉધના રેલવે સ્ટેશન પર લાગી પરપ્રાંતીય મુસાફરોની લાંબી કતાર, પોલીસ દ્વારા ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત...
દિવાળી, છઠ્ઠ પૂજા અને બિહાર ચૂંટણીને લઈને સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે પરપ્રાંતિય મુસાફરોનો જનસાગર ઉમટ્યો છે,
દિવાળી, છઠ્ઠ પૂજા અને બિહાર ચૂંટણીને લઈને સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે પરપ્રાંતિય મુસાફરોનો જનસાગર ઉમટ્યો છે,
સુરતમાં ડાયમંડ એસોસિએશન ટ્રસ્ટ સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં ધનતેરસના પાવન દિવસે 24 બાળકોનો જન્મ થયો હતો,જેના કારણે હોસ્પિટલનું વાતાવરણ ધુલકા ફૂલોની કિલકિલાટથી ગુંજી ઉઠ્યું હતું.
સુરત ડાયમંડ વર્કર યુનિયનના પૂર્વ પ્રમુખ દિવ્યાંગ માંગુકિયાને રોડ પરથી મળેલી રૂપિયા 4 લાખની કિંમતની સોનાની લક્કી તેઓએ મૂળ વ્યક્તિને પરત કરીને પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં મોબાઈલ લૂંટના એક કિસ્સામાં પ્રતિકાર કરનાર 19 વર્ષીય યુવાનની ચપ્પુના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી.અને લોકોએ પોલીસનો વિરોધ કરતા પરિસ્થિતિ તંગ બની હતી.
સુરતના વેસુ વિસ્તારના પોશ ગણાતા જી.ડી.ગોએન્કા સ્કૂલ પાસેના કે.એસ. અંતરવન રેસ્ટોરન્ટ નજીક દારૂની મહેફિલ જામે ત્યાર પહેલાં જ પોલીસે રેડ કરી હતી.
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં કેપિટલ લોન્ઝ ખાતે વિશાળ ડોમ તૂટી પડતાં એક કામદારને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે ડોમ નીચે દબાય જતાં 3 વાહનોને મોટું નુકશાન પહોચ્યું હતું.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા હિંમતનગરમાં કારખાનેથી પરત ઘરે જતા રત્નકલાકારની બાઈક પર આવેલા બે શખ્સોએ ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી.