સુરત : MLAના બોગસ સહી અને સિક્કાનો ઉપયોગ કરીને આધારકાર્ડ-પાનકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમાં વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીના ખોટા સહી-સિક્કા બનાવી આધારકાર્ડ-પાનકાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
સુરતમાં વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીના ખોટા સહી-સિક્કા બનાવી આધારકાર્ડ-પાનકાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
સુરત સરોલી પોલીસે મુંબઈથી સ્કૂલ બેગમાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઘુસાડવાની કરતૂતનો પર્દાફાશ કર્યો છે,
સુરતના કીમ નજીક આવેલ કાછબ ગામ પાસે માર્ગ પર અચાનક ભૂંડ આવી જતા સર્જાયેલ માર્ગ અકસ્માતમાં ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામના 2 યુવાનોના મોત નિપજ્યા હતા
સુરતમાં ધાડ અને લૂંટના ગુન્હામાં છેલ્લા 29 વર્ષથી ફરાર આરોપીની પોલીસે 1800 કિલોમીટર દૂર ઓરિસ્સાથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દિવસે પણ હડતાલ યથાવત, રત્નકલાકારો પોતાની માંગણીને લઈને અડગ, ઢોલ પીટીને હડતાલનું કર્યું હતું એલાન, સરકાર પાસે કરી રાહતની માંગણી.
સુરત પોલીસને મળી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા, જહાંગીરપુરામાં ATM તોડીને ચોરીને અપાયાઓ હતો અંજામ, રૂ.15 લાખ રોકડની થઇ હતી ચોરી, 5 પૈકી 3 આરોપીઓ હરિયાણાથી ઝડપાયા, પોલીસે રૂ.15 લાખ પૈકી રૂ. 4 લાખ રિકવર કર્યા.
સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ઢોલ પીટીને હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું,અને કતારગામથી હીરા બાગ સુધી રત્નકલાકાર એકતા રેલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં રત્નકલાકરો જોડાયા હતા.
સુરતમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવીને રૂપિયા પડાવનાર ભેજાબાજ યુવતી દક્ષાની પોલીસે ધરપકડ કરી હતી.જ્યારે આ ઘટનામાં કહેવાતા સમાજ સેવક પ્રવીણ ભાલાળાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.