સુરત : યુવકનો પૂર્વ પત્નીના ત્રાસથી આપઘાત, વીડિયો બનાવી ઠાલવી હૈયાવરાળ,"મોદીજી છોકરાઓ માટે કાયદો બનાવો..."
સુરતના વરાછામાં રહેતા વેપારી જયદીપ સાટોડીયા નામના યુવકે પૂર્વ પત્નીના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવી મોતને વ્હાલું કર્યું છે.
સુરતના વરાછામાં રહેતા વેપારી જયદીપ સાટોડીયા નામના યુવકે પૂર્વ પત્નીના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવી મોતને વ્હાલું કર્યું છે.
સુરતના પુણા વિસ્તારમાં 23 વર્ષીય શિક્ષિકાએ ટ્યૂશન શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થી સાથે પ્રેમમાં પડયા બાદ બંને ઘર છોડીને સાથે જતા રહ્યા હતા.
સુરતના મહિધરપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીએ બે જૂથ વચ્ચે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.જેમાં જાહેરમાં હિંસક મારામારી સર્જાય હતી,જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.
સુરત કડોદરા રોડ નિયોલ ચેકપોસ્ટ પાસેથી પોલીસે બે પિસ્તોલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.અને બે જીવતા કાર્ટીસ સાથે બે મેગેઝીન જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે પાકિસ્તાન અને આતંકવાદને પ્રોત્સાહન આપનાર તુર્કી સહિત અઝરબૈજાનના ટૂર પેકેજને સુરતના અનેક ટૂર સંચાલકોએ બોયકોટ કરવાનો નિર્ણય લીધો છે.
ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મચારી નાઈટ પેટ્રોલીગમાં હાજર હતા તે સમયે કસક સર્કલ પાસે બે સગીર વયના બાળકો કસક સર્કલથી ઝાડેશ્વર તરફ ચાલતા જતા હોય
સુરત જિલ્લાના વિદ્યાર્થીઓએ માત્ર પરિણામમાં જ નહીં, પરંતુ ગુણવત્તામાં પણ સરખી છાપ છોડી છે. સુરતની ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના 2 જુડવા ભાઈઓએ એક સરખું જ પરિણામ હાંસલ કર્યુ છે.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરીને 28 નિર્દોષ લોકોને ગોળી મારી દીધી હતી.જેમાં સુરતના શૈલેષ કળથીયાનો પણ જીવ ગયો હતો.