સુરત : સિવિલ અને પાલિકા સંચાલિત હોસ્પિટલમાં અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટની કામગીરી શરૂ
સુરતમાં સિવિલ સહિતની હોસ્પિટલોમાં અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
સુરતમાં સિવિલ સહિતની હોસ્પિટલોમાં અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના આઠમાં માળે આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે બિલ્ડિંગના 3 માળ આગની ચપેટમાં આવી ગયા હતા.
તાપી જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષકના અધ્યક્ષ સ્થાને વાર્ષિક નિરીક્ષણ અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત શહેરની સરથાણા પોલીસે ડુપ્લીકેટ વિજિલન્સ પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ધરપકડ કરી છે. જેમાં રોનક કોઠારી નામના ઇસમે 2 લોકોને છોડાવવા માટે નકલી PSI બની ભલામણ કરી હતી.
સુરતના પાંડેસરા વિસ્તારમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે. માન્યતા વિના વેચાતા અને આરોગ્ય માટે હાનિકારક ઠંડા-પીણાનો જથ્થો કબજે કરી નાશ કરવામાં આવ્યો છે.
સુરત શહેરની પુણા પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના 4 સાગરીતોની 17 જેટલા મોબાઈલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજરોજ રામ નવમીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં એક એવું અનોખું રામ મંદિર કે છે, જ્યાં મૂર્તિ નહીં પણ પુસ્તકોની સ્થાપના કરાય છે. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...
સુરતની સરથાણા પોલીસે 2023ના એક ચકચારી ગેંગરેપ અને મર્ડર કેસમાં એક આરોપીને ઝડપી લીધો છે.ઉત્તરપ્રદેશથી 16 વર્ષની સગીરાને એલ્યુમિનિયમની કંપનીમાં કામ કરતો કારીગર મહાવીર અપહરણ કરીને લઈ આવ્યો હતો.