સુરત : રાજ્યના પ્રથમ “એન્ટી નાર્કોટિક્સ યુનિટ”નું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરાયું...
ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે લોકો ડ્રગ્સના બંધાણી છે,
ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે લોકો ડ્રગ્સના બંધાણી છે,
દિલ્હી પોલીસના જાપ્તામાંથી ભાગી છૂટેલો પોક્સોના ગુનાનો આરોપી સુરતમાંથી ઝડપાયો છે. સુરતના સચિન વિસ્તારમાંથી આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો.
સુરતના ચોક બજાર વિસ્તારમાં સગા પિતાએ પુત્રીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.18 વર્ષીય પુત્રી રસોઈ બનાવતા શીખતી ન હોવાથી પિતાએ આવેશમાં આવી કુકરથી તેના પર હુમલો કર્યો હતો.
સુરત શહેર તથા જિલ્લાના વધતાં અકસ્માતોને નિવારવા પોલીસ દ્વારા વાહનોમાં હાઈ વૉલ્ટેજ ફ્લેશલાઇટ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે પોલીસની કડક કાર્યવાહીના પગલે અન્ય વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.
સુરતના અમરોલી વિસ્તારની સરકારી શાળાના આચાર્ય શાળાનું કામ છોડી ચાલુ નોકરીએ વિદેશમાં વ્યાપાર કરતા હોવાનો ભાંડો ફૂટ્યો છે,
સુરત શહેરના સલાબતપુરા વિસ્તારના ઉમરવાડામાં થયેલી કિન્નરની હત્યાના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના કોસંબા નજીક નેશનલ હાઇવે 48 પર આજરોજ વહેલી સવારે 5 વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી.