ભારતીય યુવાનો ચેતજો ! સોશ્યિલ મીડિયા પર આ મદદ તમને બનાવી શકે છે દેશદ્રોહી
દેશની કાપડ નગરી સુરતથી એક ચોંકાવનારો કીસો સામે આવ્યો છે, જેમાં અજાણી મહિલાને મદદ કરવાના ચક્કરમાં ભારતીય યુવાન દેશદ્રોહી બની ગયો અને આજે એના પર મોહોર લાગી ગઈ છે ISISI ની...
દેશની કાપડ નગરી સુરતથી એક ચોંકાવનારો કીસો સામે આવ્યો છે, જેમાં અજાણી મહિલાને મદદ કરવાના ચક્કરમાં ભારતીય યુવાન દેશદ્રોહી બની ગયો અને આજે એના પર મોહોર લાગી ગઈ છે ISISI ની...
સુરત શહેરના મગદલ્લા વિસ્તારમાં એક નવજાત બાળક ત્યજી દેવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા.
સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના સંપર્કમાં રહેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે.
વાઘોડિયા તાલુકાના જરોદ નજીક ઉજ્જૈન અને પાવાગઢથી દર્શન કરીને સુરત જઈ રહેલા પરિવારને અકસ્માત નડતાં 4 લોકોના મોત થયા હતા,
સુરતમાં વાલીઓ માટે ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભગવતી નગર ખાતે ઘરના બીજા માટે રમી રહેલી પાંચ વર્ષની બાળકી નીચે પટકાતા મોત નીપજ્યું હતુ
મળતી માહિતી અનુસાર, સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઠાકોર દ્વાર સોસાયટીમાં હીરાની ઓફિસમાં ચોરી થવાની ઘટના સામે આવી છે