સુરત : નશામાં ધૂત SMCના અધિકારીએ સર્જ્યો વિચિત્ર અકસ્માત
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં નશામાં ધૂત મહાનગરપાલિકાના અધિકારીએ અકસ્માત સર્જી કાર ડિવાઇડર કૂદી સામેના માર્ગ પર ઉતારી દીધી હતી.
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં નશામાં ધૂત મહાનગરપાલિકાના અધિકારીએ અકસ્માત સર્જી કાર ડિવાઇડર કૂદી સામેના માર્ગ પર ઉતારી દીધી હતી.
સુરત જિલ્લાના માંડવીથી પકડાયેલો માનવભક્ષી દીપડો ઝંખવાવમાં રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છે, જ્યારે પણ દીપડો માનવભક્ષી બની જાય છે
સુરતના કાપોદ્રાની એક યુવતીએ તાપી નદીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું,આ ઘટનામાં પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી,
ગુજરાત સહિત દેશભરમાં સતત ડિજિટલ અરેસ્ટની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.ત્યારે પ્રથમવાર ડિજિટલ અરેસ્ટના માસ્ટર માઈન્ડની ધરપકડ કરવા માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે.
સુરતમાં રોજગારી અર્થે ઉત્તર પ્રદેશથી આવેલા ત્રણ મિત્રો રેલવે ટ્રેક ઓળંગતી વખતે ટ્રેનની અડફેટમાં આવી જતા કરુણ મોતને ભેટ્યા હતા.સર્જાયેલી ઘટનાને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
સુરત શહેરના ડીંડોલી વિસ્તારના ઓમ નગરમાં ગત મોડીરાત્રે લોકોએ એક ચોરને ઝડપી પાડી ઢોર માર્યો હતો. જે બાદ પોલીસના હવાલે કર્યો હતો,
સુરતની તાપી નદીમાંથી કાપોદ્રા વિસ્તારમાં રહેતી યુવતીનો મૃતદેહ મળી આવવાની ઘટનામાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં મૃતક યુવતી રાત્રે 3 વાગ્યે તાપી નદી તરફ એકલી જતી હોવાનું દેખાય છે.