સુરત : દિવાળી, છઠ્ઠ પૂજા અને બિહાર ચૂંટણીને લઈને પરપ્રાંતિયોની વતનની વાટ, ઉધના રેલવે સ્ટેશન પર ઉમટ્યો જનસાગર...
સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોનો જનસાગર ઉમટ્યો છે, જ્યાં હજારો પરપ્રાંતિય મુસાફરોએ ટ્રેન મારફતે વતન જવા લાંબી કતારો લગાવી......
સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોનો જનસાગર ઉમટ્યો છે, જ્યાં હજારો પરપ્રાંતિય મુસાફરોએ ટ્રેન મારફતે વતન જવા લાંબી કતારો લગાવી......
ધંધાકીય હિસાબને લઈને મામા ભાણેજ વચ્ચેના સંબંધોનો કરૂણ અંજામ આવ્યો મામાએ ભાણેજની હત્યા કરીને તેના મૃતદેહના 7 ટુડકા કરી થેલા પેક કરીને ખાડીમાં ફેંકી દીધા
સુરત સાયબર સેલે બેકાર બનેલા રત્નકલાકાર ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડના મુખ્ય હેન્ડલર પિતા પુત્રના સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કર્યો છે.
સુરત શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં તાડી પીવા ગયેલા 18 વર્ષીય યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા રોષે ભરાયેલા પરિવારજનો અને સ્થાનિકોએ તાડી વેચનારના ઘરે જનતા રેડ કરી ભારે હલ્લો મચાવ્યો હતો.
સુરતના વેસુમાં સામાન્ય બોલાચાલીમાં ચાર દિવસ અગાઉ હત્યાની ઘટના બની હતી.જે બનાવમાં પોલીસે સઘન તપાસ હાથ ધરીને આરોપીની ધરપકડ કરી હતી.
સુરતના ઉધના વિસ્તારના પટેલ નગરમાં બનેવીએ સાળા અને સાળીની ઘાતકી હત્યા કરીને ફરાર થઇ ગયો હતો,ડબલ મર્ડરની ઘટનાને પગલે પંથકમાં સનસનાટી મચી ગઈ હતી
રાજ્યમાંથી આજરોજ ગંભીર અકસ્માતની અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન માટે જતાં માતા-પુત્રનું દાહોદના લીમખેડા નજીક એસટી. બસની ટક્કરે મોત નીપજ્યું હતું.