સુરત : કોર્ટ બહારથી યુવકના અપહરણની ઘટનાથી ચકચાર,મારમારીને અપહરણકારોએ માંગ્યા રૂપિયા,પોલીસે શરૂ કરી તપાસ
સુરતમાં એક યુવકનું કોર્ટ બહારથી જ અપહરણ કરીને તેને કારમાં લઈ જવામાં આવ્યો હતો.અને રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.
સુરતમાં એક યુવકનું કોર્ટ બહારથી જ અપહરણ કરીને તેને કારમાં લઈ જવામાં આવ્યો હતો.અને રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.
સુરત SOG પોલીસે ઓનલાઇન પર્ફ્યુમના વેપારની આડમાં પ્રતિબંધિત પોર્ન વીડિયોનું વેચાણ કરતા 8 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરમાં દર્દી લેવા જતી 108 એમ્બ્યુલન્સને BRTS રૂટ પર દોડતી કારના ચાલકે સાઈડ ન આપતા ભેસ્તાન તેમજ ટ્રાફિક પોલીસે લાપરવાહ કારચાલકની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
ગર્ભવતી બનેલી પુણા ગામની ટયુશન શિક્ષિકાની ગર્ભપાત કરાવવાની અરજી તબીબના અભિપ્રાય બાદ સ્પેશિયલ કોર્ટ પોકસોના જજ રાકેશ ભટ્ટે ગ્રાહ્ય રાખીને ગર્ભપાતની મંજૂરી આપતો હુકમ કર્યો હતો,
સુરતના ભાગળ ચાર રસ્તાથી ચોક બજાર સુધી કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતના વરાછામાં રહેતા વેપારી જયદીપ સાટોડીયા નામના યુવકે પૂર્વ પત્નીના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવી મોતને વ્હાલું કર્યું છે.
સુરતના પુણા વિસ્તારમાં 23 વર્ષીય શિક્ષિકાએ ટ્યૂશન શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થી સાથે પ્રેમમાં પડયા બાદ બંને ઘર છોડીને સાથે જતા રહ્યા હતા.
સુરતના મહિધરપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીએ બે જૂથ વચ્ચે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.જેમાં જાહેરમાં હિંસક મારામારી સર્જાય હતી,જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.