અમદાવાદ : ડ્રાયફ્રુટ્સના ધંધામાં રોકાણ થકી રૂ. 1.75 કરોડ ઉપરાંતની છેતરપિંડીની ઘટનાથી ચકચાર..!
સુરતના ભેજાબાજે અમદાવાદના રહીશને ડ્રાયફ્રુટ્સના વેપારમાં રોકાણ કરીને ટૂંકા સમયમાં વધુ નફો મેળવવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી.
સુરતના ભેજાબાજે અમદાવાદના રહીશને ડ્રાયફ્રુટ્સના વેપારમાં રોકાણ કરીને ટૂંકા સમયમાં વધુ નફો મેળવવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી.
મહિલાની તબીયત વધુ લથડતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં મહિલા દર્દીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બનાવના પગલે ઉમરા પોલીસે મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી
સુરતની સવા વર્ષની માનશ્રીએ 87 સેકન્ડમાં 20 પક્ષીઓ અને પ્રાણીઓના અવાજની મીમીક્રી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
સુરતમાં ચાર યુવકોએ સાથે મળીને ગે એપથી ચેટ કરી યુવકને મળવા બોલાવી ત્યારબાદ તેને લૂંટી લીધો હોવાનું પણ સામે આવ્યું હતું.આ મામલામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે
સુરતમાં ચોમાસાને લઈને વરસી રહેલા વરસાદને પગલે શહેરમાં રોગચાળો ન વકરે તે માટે પાલિકાનું આરોગ્ય વિભાગ સફાળું સફાળું જાગ્યું છે..
હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ સતત વરસી રહ્યો છે. જેને પગલે સુરતના ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
પૂર્વ પત્નીનું અપહરણ કરવાના ઈરાદે મધ્યપ્રદેશથી સુરત આવેલા 4 ઈસમોને અપહરણ કરે તે પહેલા જ સુરત શહેરની પુણા પોલીસે ઝડપી પાડ્યા હતા.