સુરત: ઉમરપાડામાં જળબંબાકાર , 4 કલાકમાં 14 ઇંચ ખાબક્યો
હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ સતત વરસી રહ્યો છે. જેને પગલે સુરતના ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ સતત વરસી રહ્યો છે. જેને પગલે સુરતના ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
પૂર્વ પત્નીનું અપહરણ કરવાના ઈરાદે મધ્યપ્રદેશથી સુરત આવેલા 4 ઈસમોને અપહરણ કરે તે પહેલા જ સુરત શહેરની પુણા પોલીસે ઝડપી પાડ્યા હતા.
સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે 18 લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ કલાસ રૂમના લોકાર્પણ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી ના હસ્તે કરાયું હતું
સુરત શહેરનાં લોકો માટે જીવાદોરી સમાન તાપી માતાના મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તાપી નદીને તાપ્તી નદી પણ કહેવામાં આવે છે. તાપી અતિ પ્રાચીન પૌરાણિક સંસ્કૃત નામ છે
સુરતના ડાયમંડ વેપારી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવા માટે ડાયમંડ પર લેસર વડે PM મોદીનો ચહેરો કંડારવામાં આવ્યો છે.
સુરત શહેરના વેસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઓડી કારને દોડાવી રહેલા નશામાં ધૂત નબીરાએ 10 જેટલા વાહનચાલકોને ઉડાડ્યા હતા. જેમાં 4 વ્યક્તિને ઈજા પહોંચી હતી.
સુરતમાં હીરા ઉદ્યોગકારે રત્નકલાકારો બેરોજગાર નથી આ પ્રકારનું નિવેદન આપતા સુરત હીરા માર્કેટમાં ચર્ચાનો વિષય બન્યો છે આજ મુદ્દાને લઈને ડાયમંડ વર્કર યુનિયન મેદાન માં આવ્યું છે
સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બનવા માટે UPSC દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં સુરતના એક યુવકે ભારતમાં ચોથો ક્રમ મેળવી નામ રોશન કર્યું છે.