સુરત: વ્યાજના ચક્કરમાં સપડાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત
શાબીર મુત્સુફા શેખ પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તેને દર મહિને 30 હજાર ચૂકવતો હતો, પરંતુ તે વ્યાજનું પણ વ્યાજ લગાવી ઉઘરાણી કરતો હતો.
શાબીર મુત્સુફા શેખ પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તેને દર મહિને 30 હજાર ચૂકવતો હતો, પરંતુ તે વ્યાજનું પણ વ્યાજ લગાવી ઉઘરાણી કરતો હતો.
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.અને યુનિવર્સિટીના ગેટ પર હેલ્મેટ અંગેના સ્લોગન સાથે વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
સુરત શહેર એટલે હીરા નગરી પરંતુ હીરા ઉદ્યોગમાં મંદી હોવાના કારણે અનેક રત્નકલાકારોની હાલત કફોડી બની ગઈ છે.આવાજ એક રત્નકલાકારે જ્યારે હીરામાં તેજી હતી,ત્યારે 9 લાખની કાર લીધી હતી.
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જમાઈને બદનામ કરવા માટે ખોટા પેમ્પલેટ છપાવનાર આચાર્ય સસરાને શિક્ષણ સમિતિ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે અને અસામાજિક પ્રવૃત્તિ-ગુનાખોરીને ડામવા પોલીસે સૌ પ્રથમવાર 4 ડ્રોન કેમેરાથી વિવિધ વિસ્તારોમાં એરિયલ ચેકિંગ કર્યું હતું.
સુરત નેશનલ હાઈવે નંબર 48 પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બે જીઇબી કર્મચારીઓના મોત નિપજ્યા હતા.
સુરત શહેરના સચીન વિસ્તારમાં આવેલ તંલગપુર ગામમાં 2 વર્ષીય બાળક રમતા રમતા ગુમ થઇ ગયો હતો. જેનો મૃતદેહ ઘર નજીક ગટરની ખાડીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.