કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષએ લીધી સુરતની મુલાકાત, ક્ષત્રિય એકતા મહા સંમેલન સંદર્ભે માહિતી આપી...
અમદાવાદ ખાતે આયોજિત ક્ષત્રિય એકતા મહા સંમેલન સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે સુરત જિલ્લાની મુલાકાત લીધી હતી
અમદાવાદ ખાતે આયોજિત ક્ષત્રિય એકતા મહા સંમેલન સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે સુરત જિલ્લાની મુલાકાત લીધી હતી
સુરત શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના ઉધના વિસ્તારમાં સામે આવી છે. બાઈક મુકવા બાબતે થયેલી બોલાચાલીમાં એક ઈસમ દ્વારા યુવકની હત્યા કરી દેવામાં આવી છે.
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના દેલવાડા ગામના 2 ખેડૂત ભાઈઓએ મલ્ટી લેયર પ્રાકૃતિક ખેતી કરી હતી. પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે ઉચી આવક અને શુદ્ધ ઉત્પાદનો થાય છે તેના ઉત્તમ દાખલા સમાન બન્ને ખેડૂતોએ માતબર આવક પણ મેળવી છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારના વિરોધમાં સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં વીપ્રસેના સહિત વેપારીઓ યજ્ઞ-હવન યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
સુરતના પાલનપુર જકાતનાકા ખાતે આવેલ કોઠારી પોલિક્લિનિકના ડો.વિપુલ કોઠારી દ્વારા પોતાના પુત્ર ડો.જયના લગ્ન પ્રસંગે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સુરત શહેરમાં એક જ દિવસમાં ત્રણ અલગ અલગ કેસના આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યા હતા.બોગસ ડોક્ટરો બનાવનાર, સામાન્ય બાબતમાં યુવકની હત્યા કરનાર, અપહરણ કરી લૂંટ કરનારની સરભરા સાથે સરઘસ કાઢવામાં આવ્યા હતા.
અમેરિકાની ટ્રમ્પ સરકારના મૂળ સુરતના કાર્યકર્તા એવા યજ્ઞેશ પટેલ માદરે વતન આવ્યા છે.તેઓ 40 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે અને રિપબ્લિક પાર્ટીમાં છેલ્લા 10