સુરત : મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગનો પુણા પોલીસે કર્યો પર્દાફાશ, 17 મોબાઈલ સાથે 4 શખ્સોની ધરપકડ
સુરત શહેરની પુણા પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના 4 સાગરીતોની 17 જેટલા મોબાઈલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરની પુણા પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના 4 સાગરીતોની 17 જેટલા મોબાઈલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજરોજ રામ નવમીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં એક એવું અનોખું રામ મંદિર કે છે, જ્યાં મૂર્તિ નહીં પણ પુસ્તકોની સ્થાપના કરાય છે. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...
સુરતની સરથાણા પોલીસે 2023ના એક ચકચારી ગેંગરેપ અને મર્ડર કેસમાં એક આરોપીને ઝડપી લીધો છે.ઉત્તરપ્રદેશથી 16 વર્ષની સગીરાને એલ્યુમિનિયમની કંપનીમાં કામ કરતો કારીગર મહાવીર અપહરણ કરીને લઈ આવ્યો હતો.
સુરત શહેરમાં હીરામાં મંદીના કારણે વધુ એક રત્ન કલાકારે ગળે ફાંસો ખાઇ જીવન લીલા સંકેલી લીધી હતી. તો બીજી તરફ, છેલ્લા દોઢ વર્ષમાં 65 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે.
સુરતમાં વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીના ખોટા સહી-સિક્કા બનાવી આધારકાર્ડ-પાનકાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
સુરત સરોલી પોલીસે મુંબઈથી સ્કૂલ બેગમાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઘુસાડવાની કરતૂતનો પર્દાફાશ કર્યો છે,
સુરતના કીમ નજીક આવેલ કાછબ ગામ પાસે માર્ગ પર અચાનક ભૂંડ આવી જતા સર્જાયેલ માર્ગ અકસ્માતમાં ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામના 2 યુવાનોના મોત નિપજ્યા હતા