સુરત : 40 વર્ષીય બ્રેઈન ડેડ હિતેશ કાચરીયાએ 7 વ્યક્તિઓને આપ્યું નવજીવન, હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન
ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
સુરતની લાજપોર જેલમાં હાલમાં એક અનોખો અને ચકચારી કિસ્સો જોવા મળ્યો છે. જેમાં યુકેના લેસ્ટર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા પામેલા કેદી જિગુ સોરઠીને ભારતની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં ભેજાબાજો દ્વારા નિવિયા કંપનીના બ્રાન્ડનો ઉપયોગ કરીને બનાવટી લિપ બામ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.અને પોલીસે બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
સુરતમાં અડાજણ વિસ્તારમાં ત્રણ સવારી સ્પોર્ટ્સ બાઈક પર ફૂલ સ્પીડમાં જઈ રહેલા યુવકો કાર સાથે ધડાકાભેર અથડાયા હતા.અને એક યુવક ફૂટબોલની માફક હવામાં ઉછળીને રોડ પર પટકાયો હતો.
શખ્સો અસલી ચલણી નોટોના બંડલમાં નકલી નોટો મુકીને બેંક સહિત અન્ય સ્થળો પર છેતરપિંડી આચરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું, નોટોના બંડલ બનાવી મહારાષ્ટ્રથી સુરત લાવવામાં આવ્યા હતા.
સુરતમાં વરરાજા ઘોડી ચડે તે પહેલા જ તેને પોલીસ કસ્ટડીમાં જવાનો વારો આવ્યો છે. આ વાત કદાચ તમને સાંભળીને નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે. રાંદેર વિસ્તારમાં આવેલા ટુબી મેરેજ હોલમાં
સુરત રેલવે સ્ટેશન દેશનું સૌથી અદ્યતન રેલવે સ્ટેશન બનશે.1446 કરોડના ખર્ચે અદ્યતન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં રાજ્યમાં અનેક કારમાં આગ લાગવાના અને વાહન અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે, ત્યારે સુરત શહેરમાં પણ વધતાં અકસ્માતોની ઘટનાઓ પર અંકુશ લાવવા પોલીસ વિભાગ સતર્ક થયું છે.
હીરા ઉદ્યોગની મંદીના લીધે અનેક રત્નકલાકારો બેરોજગાર થયા છે,અને તેના લીધે આ રત્નકલાકારોના બાળકોના ભવિષ્ય પર પણ જોખમ ઉભું થયું 603 બાળકોએ અભ્યાસ છોડી દીધો હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી