સુરત : સલાબતપુરા પોલીસ દ્વારા દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી, બાળકોને નવા કપડાં અને ફટાકડાનું વિતરણ કર્યું
ત્યારે સુરત શહેરની સલાબતપુરા પોલીસ દ્વારા ઢીંકાચિકા ચાર્લી સંસ્થાની દીકરીઓ સાથે દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
ત્યારે સુરત શહેરની સલાબતપુરા પોલીસ દ્વારા ઢીંકાચિકા ચાર્લી સંસ્થાની દીકરીઓ સાથે દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
સુરતમાં દિવાળી પર્વ નિમિત્તે ગુન્હાખોરીને ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે ,અને વિવિધ સંગઠનો સાથે બેઠક કરીને લોક જાગૃતિ લાવવાના પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
સુરતમાં સામાન્ય લોકોને લોભ લાલચ આપીને તેમના બેંકમાં એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયાનું ઇન્ટરનેશનલ કૌભાંડ આચરનાર ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.
સુરત શહેરના પાંડેસરાના બાટલી બોય વિસ્તારમાંથી પોલીસે 33 કિલો ગાંજા સાથે 2 મહિલા સહીત 5 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેર તથા જિલ્લામાં ગુમ થયેલા 50 જેટલા મોબાઇલ ફોન શોધી કાઢી મૂળ માલીકોને કાપોદ્રા પોલીસ દ્વારા સુપ્રત કરવામાં આવતા પોલીસ તંત્રનો લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો.
સુરત શહેરમાં RTI કરી બિલ્ડર પાસે ખંડણી માંગનાર 2 શખ્સોની લાલગેટ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં ઇલેક્ટ્રિક બાઈકની ફેક્ટરી શરૂ કરી તેમાં ડિરેક્ટર તથા ભાગીદાર બનાવવાની લોભામણી લાલચ આપી પૂર્વ આઇટી અધિકારી સાથે કુલ રૂપિયા 2.97 કરોડની છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી હતી