સુરત: મહિલાની સતર્કતાથી બાળકી દુષ્કર્મનો ભોગ બનતા બચી ગઈ, નરાધમની પોલીસે કરી ધરપકડ
સુરતના વેસુ વિસ્તારમાં 8 વર્ષીય બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી 48 વર્ષીય નરાધમે અવાવરું જગ્યામાં શારીરિક અડપલા કર્યા હતા.
સુરતના વેસુ વિસ્તારમાં 8 વર્ષીય બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી 48 વર્ષીય નરાધમે અવાવરું જગ્યામાં શારીરિક અડપલા કર્યા હતા.
સંસ્કૃતિ, સદાચાર અને સામાજિક મૂલ્યો માટે યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના 8 વ્યક્તિ વિશેષને સુરત ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
સુરત શહેરના સુવાલી બીચ ખાતે આયોજિત 3 દિવસીય બીચ ફેસ્ટીવલ-2024નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. બીચ ફેસ્ટીવલ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી,
સુરત સીમાડા ચેક પોસ્ટ પર સરોલી પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં એક કારમાંથી 14 કિલો સોનુ શંકાસ્પદ રીતે મળી આવ્યું હતું,અને પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી.
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં LCB પોલીસે કન્ટેનર ટ્રકમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો છે.અને એક આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પ્રજાની સુરક્ષા માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે,ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે,
ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
સુરતની લાજપોર જેલમાં હાલમાં એક અનોખો અને ચકચારી કિસ્સો જોવા મળ્યો છે. જેમાં યુકેના લેસ્ટર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા પામેલા કેદી જિગુ સોરઠીને ભારતની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.