સુરત : વિકલાંગતાનો ફાયદો ઉઠાવી ગાંજાની હેરાફેરી કરતો યુવાનો ઝડપાયો, રૂ. 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં વિકલાંગતાનો ફાયદો ઉઠાવી ગાંજાની હેરાફેરી કરતાં યુવાનની પોલીસે ધરપકડ કરી છે.
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં વિકલાંગતાનો ફાયદો ઉઠાવી ગાંજાની હેરાફેરી કરતાં યુવાનની પોલીસે ધરપકડ કરી છે.
સુરતના એક યુવાનના આઠ વર્ષના બાળકને અતિ દુર્લભ ગણાતી બીમારી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી થતા પરિવારની હાલત દયનીય બની છે. આ બીમારીની સારવાર ખૂબ જ ખર્ચાળ છે.
સુરત પોલીસમાં એરપોર્ટ પર ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ પોતાના ઘર પર જ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે.આપઘાત પહેલા લખેલી અંતિમ ચિઠ્ઠી પોલીસે કબજે લઈને તપાસ શરૂ કરી છે.
સુરતના લિંબાયતથી ડિંડોલીને જોડતા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.અંડરપાસ બ્રિજની સુવિધા મળતા લોકોને હવે ટ્રાફિકની સમસ્યા માંથી રાહત મળશે.
સુરતમાં હીરાના વેપારીઓની કફોડી હાલત થઈ છે,આર્થિક રીતે ભીંસમાં મુકાયેલા વેપારીઓએ કે પી સંઘવી કંપની સામે બાંયો ચઢાવીને ધરણા પર બેઠા છે,
સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં મંગળવારે આગ લાગી હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ બુધવારે સવારે ફરી આગ ભભૂકી ઉઠી હતી.
સુરતના વેલંજામાં યુવકની હત્યામાં બુટલેગર સહિત 10 હુમલાખોરોની પોલીસે ધરપકડ કરી હતી.અને પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકંસ્ટ્રક્શન પણ કર્યું હતું.
સુરતમાં પ્રકાશ જરીવાલા અને તેમનો પરિવાર છેલ્લા 45 વર્ષથી નિસ્વાર્થ ભાવે અનોખી રીતે ભગવાન શિવની ભક્તિ કરે છે.જેમાં તેઓ શુદ્ધ ઘી માંથી કલાત્મક કમળ તૈયાર કરવાની કામગીરી કરે છે.