સુરત: બોગસ ડોક્ટરો પર પોલીસની તવાઈ,70 હજારમાં બોગસ મેડિકલ ડિગ્રી આપવાનું કૌભાંડ
સુરત પોલીસ દ્વારા બોગસ ડોકટરો પર તવાઈ બોલાવવામાં આવી હતી,જેમાં ચોંકાવનારી હકીકત બહાર આવતા ખુદ પોલીસ પણ અચંબામાં મુકાઈ ગઈ હતી,
સુરત પોલીસ દ્વારા બોગસ ડોકટરો પર તવાઈ બોલાવવામાં આવી હતી,જેમાં ચોંકાવનારી હકીકત બહાર આવતા ખુદ પોલીસ પણ અચંબામાં મુકાઈ ગઈ હતી,
સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડ 4 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સની ઘટનામાં આરોપીની જામીન અરજી માટે ખોટું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરનાર બોગસ ડોક્ટર શોભીતસિંહ ઠાકોરની ધરપકડ કરી છે.
સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશને સુરતને ગર્વ અપાવ્યું હતું.બેસ્ટ એવોર્ડ પોતાના નામે કરી સુરતના અને ગુજરાતના માનમાં વધારો કર્યો હતો. દર વર્ષે ડીજીપી કોન્ફરન્સમાં દેશના શ્રેષ્ઠ 10 પોલીસ સ્ટેશનોને પસંદ કરવામાં આવે છે.
ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે લોકો ડ્રગ્સના બંધાણી છે,
દિલ્હી પોલીસના જાપ્તામાંથી ભાગી છૂટેલો પોક્સોના ગુનાનો આરોપી સુરતમાંથી ઝડપાયો છે. સુરતના સચિન વિસ્તારમાંથી આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો.
સુરતના ચોક બજાર વિસ્તારમાં સગા પિતાએ પુત્રીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.18 વર્ષીય પુત્રી રસોઈ બનાવતા શીખતી ન હોવાથી પિતાએ આવેશમાં આવી કુકરથી તેના પર હુમલો કર્યો હતો.
સુરત શહેર તથા જિલ્લાના વધતાં અકસ્માતોને નિવારવા પોલીસ દ્વારા વાહનોમાં હાઈ વૉલ્ટેજ ફ્લેશલાઇટ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે પોલીસની કડક કાર્યવાહીના પગલે અન્ય વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.