હવે, મળી મોટી જવાબદારી..! : ગુજરાત વિકાસનું મોડેલ લઈને અમે બિહારમાં જઈશું : કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ...
આવનારા સમયમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાશે, ત્યારે ભાજપે બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આવનારા સમયમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાશે, ત્યારે ભાજપે બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે.
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રૂદમણી સોસાયટીમાં એક પાલતુ શ્વાન જર્મન સેફર્ડે 7 વર્ષના બાળક પર હુમલો કર્યો હોવાની ઘટનાને પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
સુરત શહેરના સારોલી વિસ્તારમાં પોલીસે એક લક્ઝરી બસમાંથી અંદાજે રૂ. 78 લાખનો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે,
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે પધાર્યા છે, ત્યારે નવરાત્રિના પહેલા નોરતે તેઓએ સુરતમાં ઈસ્કોન મંદિરના ભૂમિપૂજન પ્રસંગમાં હાજરી આપવા પહોચ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે "નશામુક્ત ભારત"ના સંકલ્પ સાથે સુરત સહિત દેશભરના 75 સ્થળોએ એકસાથે 'નમો યુવા રન'નું આયોજન કરવામાં આવ્યું હતું.
હવામાન વિભાગની આગાહી મુજબ, સુરત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને ઉધના વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.
સુરત SOGની ટીમે દરિયાનું તરતું સોનું તરીકે જાણીતી વ્હેલ માછલીની ઉલટી સાથે એક ઈસમની ધરપકડ કરી હતી. પોલીસે 5.72 કરોડનો એમ્બરગ્રીસનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.
સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી થયેલી સતત મેઘમહેર વચ્ચે લિંબાયત વિસ્તારમાં જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું હતું. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.