સુરત : લગ્ન હોલમાં જુગાર રમતા વરરાજા, જાનૈયા અને મિત્રો પોલીસના હાથે ઝડપાયા
સુરતમાં વરરાજા ઘોડી ચડે તે પહેલા જ તેને પોલીસ કસ્ટડીમાં જવાનો વારો આવ્યો છે. આ વાત કદાચ તમને સાંભળીને નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે. રાંદેર વિસ્તારમાં આવેલા ટુબી મેરેજ હોલમાં
સુરતમાં વરરાજા ઘોડી ચડે તે પહેલા જ તેને પોલીસ કસ્ટડીમાં જવાનો વારો આવ્યો છે. આ વાત કદાચ તમને સાંભળીને નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે. રાંદેર વિસ્તારમાં આવેલા ટુબી મેરેજ હોલમાં
સુરત રેલવે સ્ટેશન દેશનું સૌથી અદ્યતન રેલવે સ્ટેશન બનશે.1446 કરોડના ખર્ચે અદ્યતન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં રાજ્યમાં અનેક કારમાં આગ લાગવાના અને વાહન અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે, ત્યારે સુરત શહેરમાં પણ વધતાં અકસ્માતોની ઘટનાઓ પર અંકુશ લાવવા પોલીસ વિભાગ સતર્ક થયું છે.
હીરા ઉદ્યોગની મંદીના લીધે અનેક રત્નકલાકારો બેરોજગાર થયા છે,અને તેના લીધે આ રત્નકલાકારોના બાળકોના ભવિષ્ય પર પણ જોખમ ઉભું થયું 603 બાળકોએ અભ્યાસ છોડી દીધો હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી
સુરત શહેરના માર્ગો પર 50થી 55 હજાર ઓટો રિક્ષાઓ દોડે છે. પરંતુ તેમાંથી 35 હજાર જેટલી ઓટોનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવ્યો નથી. આ ઓટો રિક્ષાઓ મુસાફરોના જીવ જોખમમાં મુકી રહી છે,
અમદાવાદ ખાતે આયોજિત ક્ષત્રિય એકતા મહા સંમેલન સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે સુરત જિલ્લાની મુલાકાત લીધી હતી
સુરત શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના ઉધના વિસ્તારમાં સામે આવી છે. બાઈક મુકવા બાબતે થયેલી બોલાચાલીમાં એક ઈસમ દ્વારા યુવકની હત્યા કરી દેવામાં આવી છે.
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના દેલવાડા ગામના 2 ખેડૂત ભાઈઓએ મલ્ટી લેયર પ્રાકૃતિક ખેતી કરી હતી. પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે ઉચી આવક અને શુદ્ધ ઉત્પાદનો થાય છે તેના ઉત્તમ દાખલા સમાન બન્ને ખેડૂતોએ માતબર આવક પણ મેળવી છે.