સુરત : રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ લીડરના ઘર પર ચાલ્યું બુલડોઝર,પોલીસે 1300 ગુનેગારોની બનાવી યાદી
સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટના નામથી ગેંગ ચલાવતા રાહુલ પીંપડેના ગેરકાયદેસર ત્રણ મકાન પર કાયદાનું બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું.
સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટના નામથી ગેંગ ચલાવતા રાહુલ પીંપડેના ગેરકાયદેસર ત્રણ મકાન પર કાયદાનું બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું.
સુરતના પુણા શાકભાજી માર્કેટમાં રૂપિયા 500ની નકલી નોટો વટાવવા જતા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.પોલીસે કુલ 9,000 રૂપિયાની ડુપ્લીકેટ નોટો જપ્ત કરી છે.
સુરતના કતારગામમાં માસુમ છ વર્ષીય બાળા પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી,આ બનાવમાં પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી નરાધમની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
તેમના જન્મ દિવસે સુરત શહેર અને રાજ્યભરમાં ભાજપ કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડોમ ઉભા કરીને ભાડે આપવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો,અને 50 સોસાયટીના લોકોએ ભેગા મળીને રેલી કાઢી પાલિકાની નીતિ સામે ઉગ્ર વિરોધ કર્યો હતો.
સુરતના કતારગામ વિસ્તારમાં 14 માર્ચની મોડી રાત્રે 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની છે. રાત્રિ દરમિયાન પરિવાર સાથે સૂતેલી બાળકીને અપહરણ કરી થોડી દૂર લઈ જઈ આરોપીએ પોતાની હવસનો શિકાર બનાવી હતી
સુરતના સચિન હોજીવાલા વિસ્તારમાં પાર્થ પ્લાસ્ટિક અને પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ
વડોદરાના પોર નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે. જેમાં પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહેલા સુરતીઓને અકસ્માત નડ્યો હતો. જેમાં અચાનક અર્ટિગા કાર