સુરત : ઉધનામાં સરકારી અનાજની દુકાન પર પુરવઠા વિભાગના દરોડા, 7 લાખની છેતરપિંડી ઝડપાઇ
સુરતના ઉધનાની યુ-51 નંબરની દુકાનમાં ગેરરીતિ ચાલતી હોવાની ફરિયાદને પગલે પુરવઠા વિભાગની ટીમે દુકાન પર દરોડા પાડ્યા હતા.
સુરતના ઉધનાની યુ-51 નંબરની દુકાનમાં ગેરરીતિ ચાલતી હોવાની ફરિયાદને પગલે પુરવઠા વિભાગની ટીમે દુકાન પર દરોડા પાડ્યા હતા.
સાયબર ક્રાઈમને નાથવા માટે "ઓપરેશન સાયબર સ્ટોર્મ" હેઠળ નવસારી જિલ્લા પોલીસે સાયબર ફ્રોડના ગુન્હામાં સંડોવાયેલા 35 આરોપીઓની ધરપકડ કરી રૂ. 3 કરોડની ઠગાઈનો પર્દાફાશ કર્યો છે.
સુરત શહેરના સરથાણા વિસ્તારમાંથી ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતના મુદ્દામાલ સાથે પોલીસે 12 આરોપીની ધરપકડ કરી છે.
સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા શ્રી કુરૂક્ષેત્ર સ્મશાનભૂમિ ટ્રસ્ટ દ્વારા રવિવારના રોજ તાપી કિનારે આવેલ સૂર્યોદય ઘાટ અને કુરુક્ષેત્ર ધામ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સુરત જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીકની રૂ. 100 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અનધિકૃત દબાણો દૂર કરાયા છે.
સુરતમાં બે મહિનામાં 8 જેટલા વાહન ચોરીને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકતા વાહન ચોરને પોલીસે ઝડપી લીધો હતો.અને 8 વાહનો પોલીસે જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી.
ગુજરાત રાજ્યમાં હવામાન ખાતા દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સોમવારની સવારથી જ વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો