સુરત : સમયની માંગ સાથે અપડેટ થતું પોલીસ તંત્ર,સેલ્ફ બેલેન્સિંગ ઈ- બાઇક થી કરશે પેટ્રોલિંગ
સુરત શહેર પોલીસ તંત્રને સમયની માંગ સાથે અપડેટ કરવામાં આવ્યું છે,રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સેલ્ફ બેલેન્સિંગ ઈ-બાઈકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સુરત શહેર પોલીસ તંત્રને સમયની માંગ સાથે અપડેટ કરવામાં આવ્યું છે,રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સેલ્ફ બેલેન્સિંગ ઈ-બાઈકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સુરત સચિન જીઆઈડીસીમાં ઉદ્યોગપતિને નહેરમાં ઝેરી કેમિકલ ઠાલવીને પ્રદુષણ ફેલાવી રહ્યા હોવાની ધાકધમકી બે ખંડણીખોરોએ આપી હતી,
સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે હિન્દૂ મહાસભા દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો,
ભાવનગરના મહુવા સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાંથી ભગવાન લક્ષ્મીનારાયણ અને ઘનશ્યામ મહારાજની મૂર્તિ ખસેડવાના મામલે સુરત સત્સંગ સમાજે આંદોલનની ચીમકી ઉચ્ચારી નિત્યસ્વરૂપદાસ સ્વામી સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે.
સુરતના સચિન સ્લેમ બોર્ડ 5 વિસ્તારમાં લૂંટની ઘટના બની હતી,જેમાં ચપ્પુની અણીએ ત્રણ લૂંટારૂઓએ સોનાની ચેન અને મોબાઈલની લૂંટ ચલાવી હતી.
સુરતમાં લેસની દુકાનમાં કામ કરતા કર્મચારી પર ચપ્પુથી હુમલો કરી 2 લૂંટારૂ રૂ. 3.50 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જોકે, આ મામલે ફરિયાદી જ આરોપી નીકળતા પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચિત થઇ રચાયેલા સંબંધના કરુણ અંજામના ઘણાં કિસ્સાઓ આપ સૌએ જોયા અને સાંભળ્યા હશે, ત્યારે આજ સોશિયલ મીડિયાના કારણે સુરતમાં ફરી
સુરત શહેરની બુધવારની વહેલી સવારનું વાતાવરણ ખુશનુમા બની ગયું હતું.સમગ્ર શહેરને ધુમ્મસે બાનમાં લેતા હિલસ્ટેશનનો અનુભવ શહેરીજનોએ કર્યો હતો