સુરત નેશનલ હાઇવે પર ત્રણ વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત,બે વીજ કર્મચારીઓના મોત
સુરત નેશનલ હાઈવે નંબર 48 પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બે જીઇબી કર્મચારીઓના મોત નિપજ્યા હતા.
સુરત નેશનલ હાઈવે નંબર 48 પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બે જીઇબી કર્મચારીઓના મોત નિપજ્યા હતા.
સુરત શહેરના સચીન વિસ્તારમાં આવેલ તંલગપુર ગામમાં 2 વર્ષીય બાળક રમતા રમતા ગુમ થઇ ગયો હતો. જેનો મૃતદેહ ઘર નજીક ગટરની ખાડીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ પુણા પુરવઠા ઝોન કચેરી ખાતે રેશન કાર્ડમાં KYC માટે લોકોની લાંબી કતાર લાગી હતી,જોકે રૂપિયા 100 લઈને એજન્ટો દ્વારા જલ્દી કામ કરવામાં આવતું હોવાના આક્ષેપ પણ લોકોએ કર્યો હતો.
સુરતના કતારગામ વિસ્તારમાં પારસ સોસાયટીમાં યુવકને ત્રણ ઈસમોએ ચપ્પુના ઘા મારી રહેંસી નાંખ્યો હતો.આરોપીઓ ટ્રેનમાં બેસી ભાગી રહ્યા હતા,
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં જાહેર રસ્તા પર હત્યાના હચમચાવી નાખતા CCTV ફૂટેજ સામે આવ્યા છે.
સુરતના ભેસ્તાનમાં જાહેર માર્ગ પર નામચીન બુટલેગરે પોતાની સ્કોર્પિયો કારથી પોલીસની PCR વાનને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો,જે આરોપી બુટલેગરની પોલીસે ધરપકડ કરી હતી.
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં નશામાં ધૂત મહાનગરપાલિકાના અધિકારીએ અકસ્માત સર્જી કાર ડિવાઇડર કૂદી સામેના માર્ગ પર ઉતારી દીધી હતી.