સુરત : નેશનલ હેરાલ્ડ કેસ ભાજપ સરકારની ‘રૂલ ઓફ રિવેંજ’ : MLA દિવ્યા મદેરણા-રાજસ્થાન કોંગ્રેસ
રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્ય દિવ્યા મદેરણાએ સુરતની મુલાકાત દરમિયાન કેન્દ્રમાં ભાજપ સરકારની નીતિઓ અને કાર્યપદ્ધતિ પર આકરા પ્રહારો કર્યા હતા.
રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્ય દિવ્યા મદેરણાએ સુરતની મુલાકાત દરમિયાન કેન્દ્રમાં ભાજપ સરકારની નીતિઓ અને કાર્યપદ્ધતિ પર આકરા પ્રહારો કર્યા હતા.
સુરત જિલ્લાના ઓલપાડના મૂળદ ગામે ફાર્મ હાઉસમાં યુવકો પાસેથી નકલી પોલીસે 13 લાખ રૂપિયાનો તોડ કર્યાનો ગુનો કિમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.
સુરત શહેરમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ગેરકાયદેસર હુક્કાનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી.અને શંકાસ્પદ ફ્લેવર સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
સુરત શહેર તથા જીલ્લામાં હાઈબ્રીડ ગાંજા મળી આવવાના મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે હવે હાઈબ્રીડ ગાંજાની સપ્લાય ચેઇન તોડવા પોલીસે કમર કસી છે.
સુરતના અમરોલી અને કોસાડ આવાસમાં પોલીસ દ્વારા સઘન નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું,અને પોલીસ દ્વારા 30થી વધુ લોકો સામે ફરિયાદ દર્જ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.
સુરત કાપોદ્રાના શ્રીજીનગરમાં હીરાના કારખાનાની ડુપ્લિકેટ ચાવી બનાવી તેમાંથી 10 લાખના હીરા અને 1.15 લાખની રોકડ ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી.
સુરતના અમરોલી વિસ્તારમાં અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયા નજીક રેલવે ટ્રેક પરથી એક યુવકનો હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી.
મોટી સંખ્યામાં લોકો ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસે રજૂઆત માટે પહોંચ્યા હતા, જ્યાં નાના ધંધાર્થીઓએ કુમાર કાનાણીની સામે પોતાની હૈયા વરાળ ઠાલવી